By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GSTની નોટીસ મળે તે પહેલાં ટેકસ ભરવામાં આવે તો ૧૦ ટકા દંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > GSTની નોટીસ મળે તે પહેલાં ટેકસ ભરવામાં આવે તો ૧૦ ટકા દંડ
BusinessGeneralNational

GSTની નોટીસ મળે તે પહેલાં ટેકસ ભરવામાં આવે તો ૧૦ ટકા દંડ

HM News
Last updated: 04/09/2020 6:54 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ,તા. ૪: બોગસ બિલિંગમાં સંડોવાયેલાઓને ટેકસ ભરવા માટેની જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે તે પહેલા સામે ચાલીને વિભાગમાં ટેકસ ભરપાઇ કરી દે તો જીએસટીની રકમ અને ૧૦ ટકા જ દંડ ભરવો પડતો હોય છે.જયારે વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી હોય તો જીએસટીની રકમ જેટલો જ દંડ ભરવાની નોબત આવતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બોગસ બિલિંગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.તેમાં વિભાગ દ્વારા ટેકસ વસૂલ કરવાની કાર્યવાહી એકાદ વર્ષ સુધી ચાલતી હોય છે.તેમાં જીએસટી પહેલા સૌથી વધુ ટેકસ ચોરી કરી હોય તેઓને પકડવાની કાર્યવાહી કરતી હોય છે.ત્યાર બાદ તબક્કાવાર નીચેના વેપારીઓએ જેણે બોગસ બિલ લીધા હોય તેની સામે કાર્યવાહી થતી હોય છે.આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનાનો સમય વિતી જાય છે.કારણ કે બોગસ બિલિંગનો મુખ્ય સુત્રધાર હોય તેના નિવેદન લેવાથી માંડીને અન્ય કાર્યવાહી કરીને ચાર્જ શીટ મૂકવાની સાથે ટેકસ વસૂલાત કરવા માટે વેપારીઓને નોટિસ મોકલવામાં આવતી હોય છે.પરંતુ બોગસ બિલિંગ કાંડમાં જે વેપારી પકડાયા બાદ તેની પાસેથી બોગસ બિલ લેનાર વેપારી સામે ચાલીને વિભાગનો સંપર્ક કરે તો ઘણી રાહત મળતી હોય છે.કારણ કે વિભાગ દ્વારા તેઓના નામ શોધીને નોટિસ મોકલવામાં આવે તો જીએસટીની રકમ જેટલો જ દંડ ભરવો પડતો હોય છે.

તેના બદલે વેપારી સામે ચાલીને જાય તો જીએસટીની રકમ ઉપરાંત ૧૦ ટકા જ દંડ ભરવાનો થાય છે.આ ઉપરાંત એક મહિનાની અંદર સંપર્ક કરે તો રપ ટકા અને એક મહિના બાદ સંપર્ક કરવામાં આવે તો જીએસટીની રકમ ઉપરાંત ૫૦ ટકા દંડ ભરવો પડતો હોય છે.આ ઉપરાંત વેપારી સામે ચાલીને જીએસટી વિભાગનો સંપર્ક કર્યો હોવાથી તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PUBGના પ્રતિબંધથી ગેમર્સ આઘાતમાં, બેસણું ગોઠવ્યુ
Next Article જયોતિષ શાસ્ત્રનો વરતારો :વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારાની શકયતાના એંધાણ : આ.શ્રી વિજય નંદઘોષ સૂરિજી મ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up