By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો
BusinessGeneralNational

બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો

HM News
Last updated: 07/09/2020 5:20 AM
HM News
5 years ago
Share
SHARE

દેશભરમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બેંકો સાથે નાણાકીય છેતરપિંડીના 84,545 બનાવો બન્યા છે.જેમાં બેંકોના રૂપિયા 1.85 લાખ કરોડની છેતરપિંડી ભેજાબાજો દ્વારા આચરવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે.રિઝર્વ બેક ઓફ ઈન્ડિયા પાસે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલા જવાબમાં એવી વિગતો સામે આવી છે કે,નાણાકીય વર્ષ 2019-2020માં બેંક,નાણાકીય ઈન્સ્ટીટ્યુટ સાથે બનેલા વિવિધ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં 1,85,774 કરોડનું નુકસાન થયુ છે.બેંક અને નાણાકીય સંસ્થાના કર્મચારીઓએ 2688 કિસ્સામાં 1783.22 કરોડની છેતરપિંડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે.

પુરેપુરી ચોકસાઈ રાખી નાણાંકીય વ્યવહાર કરતી શેડ્યૂલ્ડ કૉમર્શિયલ બેન્ક્સ અને સિલેક્ટેડ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ્સને એક વર્ષમાં ૮૪૫૪૫ મામલાઓમાં ભેજાબાજો રૂપિયા 1.85 લાખ કરોડમાં રાતા પાણીએ નવડાવી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા રિઝર્વ બેન્ક સમક્ષ કરાયેલી RTI માં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

એક વર્ષમાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડીના મામલાઓમાં આરોપીઓ અંગેના પ્રશ્નમાં હકીકત બહાર આવી કે બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓએ છેતરપિંડીના 2688 મામલાઓમાં 1783.22 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો છે.જે જોતા વાડ જ ચીભડાં ગળતી હતી તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.આ મામલાઓ અંગે કાર્યવાહી ચાલી રહી છે જયારે આ મામલાઓ સહીત ગ્રાહકોને થયેલી સમસ્યાઓ અંગે RBIના ઓમ્બડ્સમેન ઑફિસિસમાં પણ હજારોની સંખ્યામાં ફરિયાદો મળી છે જે જોતા બેન્કિંગ ક્ષેત્રમાં ચોકસાઈ માટે હજુ ચોક્કસ પગલાં ભરવા જરૂરી જણાઈ રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઇની નજીક અનુભવાયો 3.5 ની તીવ્રતાનો ભૂકંપ
Next Article સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે ફોટા પડાવનાર ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોનામાં સપડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up