By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં કોરોનાના 1,04,341 પોઝિટિવ કેસ,મૃત્યુઆંક 3108
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોનાના 1,04,341 પોઝિટિવ કેસ,મૃત્યુઆંક 3108
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં કોરોનાના 1,04,341 પોઝિટિવ કેસ,મૃત્યુઆંક 3108

HM News
Last updated: 07/09/2020 5:35 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે.જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે.

ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ…

ગુજરાત રાજ્યમાં 7 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

અમદાવાદમાં આજથી કોરોના ગાઈડલાઈન સાથે મેટ્રો સેવા પુન:શરૂ
ગુજરાત રાજ્યમાં 6 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 1300થી વધુ રેકોર્ડબ્રેક નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં રવિવારે 1335 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા
આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,04,341 પહોંચી
સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 19માં ક્રમે
આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 14 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 3108 થયો
હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સૌથી પ્રથમવાર 16 હજારને વટાવીને સર્વાધિક 16,475 પહોંચી ગઇ, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 95 દર્દીઓ વેન્ટિલેટર પર
તો બીજી બાજુ સારવાર બાદ 1212 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
અત્યાર સુધી રાજ્યમાં 84 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 81.23 ટકા થયો
આજે રાજ્યમાં કુલ 72,561 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો 28 લાખની નજીક પહોંચી
રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 1116.32 ટેસ્ટ થાય છે
રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિ

કુલ પોઝિટિવ કેસઃ 1,04,341
કુલ એક્ટિવ કેસઃ 16475
કુલ મૃત્યુઆંકઃ 3108
સાજા થયેલા દર્દીઓઃ 84,758
આજે થયેલા કોરોના ટેસ્ટઃ 72,561
કુલ કોરોના ટેસ્ટઃ 27,80,681
ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 7,35,952

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લાના 8 ગામોમાં 3200 રોપાનું વાવેતર કરાયું
Next Article પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને આપી ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up