By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૩૧ ઓકટોબરથી આયાતી માલ ઉપર દેશભરમાં ‘ફેઈશ લેસ’ એસેસમેન્ટ અમલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૩૧ ઓકટોબરથી આયાતી માલ ઉપર દેશભરમાં ‘ફેઈશ લેસ’ એસેસમેન્ટ અમલી
GeneralNational

૩૧ ઓકટોબરથી આયાતી માલ ઉપર દેશભરમાં ‘ફેઈશ લેસ’ એસેસમેન્ટ અમલી

HM News
Last updated: 07/09/2020 5:56 AM
HM News
6 years ago
Share
SHARE

– કસ્ટમ્સના ‘સેટીંગ’ ઉપર હવે પૂર્ણ વિરામ!!!

– દેશમાં સીબીઆઈસી દ્વારા ૧૧ રાષ્ટ્રીય એસેસમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે : અલગ અલગ કસ્ટમ્સ સ્ટેશન અથવા પોર્ટમાં આયાતી માલની એન્ટ્રી મુદ્દે એક જ સ્થળે એસેસમેન્ટ થશે

દેશમાં અલગ-અલગ પોર્ટ અને કસ્ટમ સેન્ટર ઉપર આયાતી માલની આકારણી થતી હોય છે.અલબત,કસ્ટમના કેટલાક કર્મચારીઓના ‘સેટિંગ’ હોવાના કારણે આકારણીમાં ગોલમાલ જોવા મળે છે.જેનાથી દેશને આર્થિક મોરચે કેટલુક નુકસાન પણ થતું હોય છે.આવી સ્થિતિમાં સરકારે વચલો રસ્તો શોધી કાઢયો છે.જે મુજબ આગામી ૩૧મી ઓક્ટોબરથી આયાતી માલ ઉપર દેશભરમાં ફેશલેસ એસેસ્મેન્ટ કરવામાં આવશે.એકંદરે અલગ-અલગ પોર્ટના સ્થાને એક જ જગ્યાએથી એસેસ્મેન્ટ થવાથી કસ્ટમના કેટલાક સેટીંગ વિખરાય જશે તેવી અપેક્ષા છે.

દેશમાં ૩૧ ઓક્ટોબરથી ફેશલેસ એસેસમેન્ટ અમલમાં આવશે.પ્રારંભિક તબક્કે ચેન્નાઇ અને બેંગ્લુરુમાં ફેશલેસ એસેસ્મેન્ટ કરવામાં આવતું હતું.હવે વ્યાપ વધારવામાં આવશે. દેશભરમાં પોર્ટ ઉપર ઠલવાતા આયાતી માલનું ફેશલેસ એસેસ્મેન્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા કરવામાં આવશે.આ પદ્ધતિ તાજેતરમાં ‘તુરંત’ કસ્ટમ યોજના હેઠળ અમલમાં મુકાશે.જેમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે નિષ્ણાંત પ્રોફેશનલની પણ મદદ લેવામાં આવશે.ડિજિટલ પદ્ધતિ હોવાના કારણે કોઇ ગોલમાલ થઇ શકશે નહીં.

નોંધનીય છે કે ઇન્કમટેક્ષ દ્વારા પણ ફેશલેસ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કરવામાં આવનાર છે.આ સેક્ટરમાં તો ૨૫ સપ્ટેમ્બરથી ફેશલેસ એસેસ્મેન્ટ શરૂ થવા જઇ રહ્યું છે.ઇન્કમટેક્ષ ક્ષેત્રમાં ફેશલેસ પદ્ધતિના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે.ઉપરાંત ભ્રષ્ટાચાર પણ ઘટશે.કરચોરીના પ્રમાણમાં પણ કડાકો બોલશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.આવી જ રીતે આયાતી વસ્તુઓમાં પણ દેશભરમાં ફેશલેસ એસેસ્મેન્ટ થવાના કારણે ફાયદો થશે તેવી અપેક્ષા છે.

વર્તમાન સમયે સીબીઆઇસી દ્વારા દેશમાં ૧૧ નેશનલ એસેસ્મેન્ટ સેન્ટર ઉભા કરવાની તૈયારી થઇ છે.જે અંતર્ગત આકારણી માટેના અધિકારીને જે-તે કસ્ટમ સ્ટેશન અથવા પોર્ટમાં ઓટોમેટિક એસેસ્મેન્ટ માટેની સત્તા આપવામાં આવશે.આ પદ્ધતિ અંતર્ગત આયાતકાર કે કસ્ટમ ઓથોરિટી સાથે સંપર્ક કર્યા વગર જ ડિજિટલ એસેસ્મેન્ટ થશે.

નોંધનીય છે કે,દેશમાં આયાતી વસ્તુઓના બિલ અને કાયદેસરતા મુદ્દે કસ્ટમ વિભાગના કેટલાક કર્મચારીઓ સેટીંગ કરતા હોવાના આક્ષેપો અવાર નવાર સામે આવતા હોય છે.કસ્ટમના થતી ગોલમાલ ખૂબ મોટી છે.આ ઉપરાંત દેશની સુરક્ષા બાબતે આવા કૌભાંડ ખતરો બની જાય છે.જેથી પાન ઇન્ડિયા એટલે કે આખા દેશમાં ફેશલેસ એસેસ્મેન્ટના માધ્યમથી આયાતી વસ્તુઓ ઉપર બાઝ નજર રાખવામાં આવશે.જેનાથી ૩૧ ઓક્ટોબર બાદ કસ્ટમના સેટીંગ ઉપર પૂર્ણવિરામ મુકાઇ જશે. ફેશલેસ પદ્ધતિ આવકવેરા વિભાગની જેમ હવે કસ્ટમમાં પણ ફળશે તેવો આશાવાદ સરકારને છે.દેશભરમાં તબક્કાવાર મોટાભાગનું ગર્વનન્સ ફેશલેસ થવા તરફ છે. ત્યારે પોર્ટ અને કસ્ટમ સ્ટેશને એસેસ્મેન્ટની પદ્ધતિ ફેશલેસ થવાની હોવાથી ભ્રષ્ટાચાર અટકશે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેન્દ્ર ૨૬ સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી! ૨૩ ને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી
Next Article સ્થાનિક ચૂંટણી પહેલાં કોર્પેારેટરોમાં જૂથબંધી, ૪૦ ટકા ટિકીટથી વંચિત રહેવાની સંભાવના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up