By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે GSTની ચોરીની શંકા પરથી ધરપકડની અધિકારીની સતા રદ થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > હવે GSTની ચોરીની શંકા પરથી ધરપકડની અધિકારીની સતા રદ થશે
BusinessGeneralNational

હવે GSTની ચોરીની શંકા પરથી ધરપકડની અધિકારીની સતા રદ થશે

HM News
Last updated: 07/09/2020 6:22 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.7 : દેશમાં જીએસટી લાગુ થયાના ત્રણ વર્ષ પછી પણ સિસ્ટમ ફુલપ્રુફ નથી.ટેકસચોરીના સંખ્યાબંધ કિસ્સામાં અનેકને જેલના સળીયા ગણવાનો વખત આવ્યા વચ્ચે હવે કાયદાની સમીક્ષા કરવામાં આવી છે અને તેમાં કરચોરીની શંકાના આધારે કરદાતાની ધરપકડ કરવાની અધિકારીઓની સતા રદ કરવામાં આવે તેવા નિર્દેશ છે.

જીએસટી કાયદાની વિસ્તૃત સમીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.વેપાર ઉદ્યોગનું સેન્ટીમેન્ટ સુધારવા તથા કાનુની કેસોની સંખ્યા ઘટાડવાનો ઉદેશ છે. શંકાના આધારે કરદાતાની ધરપકડ કરવાની અધિકારીઓની સતા રદ કરવા ઉપરાંત વધુ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા કે વાસ્તવિક બીલ રજુ નહીં કરવા,સંપતિ ટાંચમાં લેવાની પ્રક્રિયામાંથી બેંક ખાતાઓને બાકાત રાખવા જેવા પગલાઓ લેવાની વિચારણા છે.માત્ર મોટી રકમના કૌભાંડોમાં જ ફોજદારી પ્રક્રિયા કરવાની જોગવાઈ રાખવામાં આવે તેવી શકયતા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ સાથે વેપારી-ઉદ્યોગકારોની શ્રેણીબદ્ધ બેઠકોમાં આવા અનેક મુદાઓ પર લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.

કંપની ધારા સહિતના અનેકવિધ કાયદામાં સામાન્ય ગુનાઓને ફોજદારી ધારામાંથી બહાર કાઢવાના ધોરણે જ જીએસટીમાં બદલાવ કરવાનો વ્યુહ છે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ બજેટ ભાષણમાં સંકેત આપ્યો જ હતો કે સીવીલ ગુના જેવા ગુનાઓમાં ફોજદારી જવાબદારી દુર કરાશે અને તે મુજબ કંપનીધારામાં અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા.અન્ય કાયદાઓની પણ ચકાસણી-સમીક્ષા કરવાનું અને તેના આધારે જરૂરી સુધારા કરવાનું જાહેર કર્યુ હતું.

સરકારના મોટાભાગના વિભાગો પોતપોતાના સંચાલન હેઠળના નિયમોને બીજફોજદારી કરવાના મૂડમાં છે.નાણાકીય સેવા વિભાગે તાજેતરમાં જુદા-જુદા 19 નિયમો- જોગવાઈઓને બીનફોજદારી બનાવવાની દરખાસ્ત કરી હતી તેમાં નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, એલઆઈસી, આરબીઆઈ, બેંગ રેગ્યુલેશન એકટ વગેરેમાં સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગ સંગઠનોના સૂચનો પણ લક્ષ્‍યમાં લેવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવશે. સેન્ટ્રલ જીએસટી એકટની કલમ 132(1) અંતર્ગત બોગસ રીફંડ મેળવવા માટે દસ્તાવેજોમાં છેડછાડ,બોગસ બીલીંગ,અધિકારીઓની કામગીરીમાં અવરોધ નાખવા ગુનાઓમાં પાંચ વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ છે.હવે આ પ્રકારના ગુનાઓને બીનફોજદારી કરવાની દરખાસ્ત છે.

સૂત્રોએ એમ કહ્યું છે કે અત્યાર સુધીમાં સંખ્યાબંધ કેસોમાં ધરપકડ કરવામાં આવી છે.પરંતુ ચાર્જશીટ બાકી છે.ઈરાદાપૂર્વક કૌભાંડ કરવા કે ભુલથી ગરબડ થવા મામલે પણ કોઈ સ્પષ્ટતા નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિ.પં.ના એકપણ સભ્ય પોતાની બેઠક પરથી ચૂંટણી લડી નહીં શકે તેવી સ્થિતિ
Next Article પાકિસ્તાની યુવતીનો સનસનાટી ભરેલો દાવો, ‘ડોનાલ્ડ ટ્રમ્પ મારા ડેડી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up