By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે કંગનાનો ફલેટ તોડી નાખવાની તૈયારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે કંગનાનો ફલેટ તોડી નાખવાની તૈયારી
GeneralNational

હવે કંગનાનો ફલેટ તોડી નાખવાની તૈયારી

HM News
Last updated: 10/09/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

– કંગનાનું ઘર તોડવા માટે બીએમસીએ કોર્ટ પાસે માંગી મંજૂરી, કહ્યુ- આઠ જગ્યાઓ પર ખોટી રીતે કરાયો ફેરફાર

બોલિવૂડ એકટ્રેસ કંગના રનૌતના ઘર પર પણ બીએમસી કાર્યવાહી કરી શકે છે.બીએમસીએ કંગનાના ખાર વિસ્તારમાં આવેલા લેટને તોડવાની મંજૂરી માંગી છે. વાસ્તવમાં બે વર્ષ અગાઉ મુંબઇ મહાનગરપાલિકાએ કંગનાને નોટિસ જાહેર કરી હતી.આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે,ઘરમા ખોટી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નિયમોનો ભગં કરાયો છે.તે સમયે કંગના સીટી સિવિલ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઇ આવી હતી. હવે બીએમસીએ કેવિએટ ફાઇલ કરી છે.

બીએમસીએ કહ્યું છે કે સ્ટે ઓર્ડરને રદ કરવામાં આવે અને અમને તોડવાની મંજૂરી આપવામાં આવે.ખાર વિસ્તારમાં કંગના રનૌતનું ઘર ડીબી બ્રિજ નામની બિલ્ડિંગમાં પાંચમા માળ પર છે.જેમાં આઠ જગ્યાએ ફેરફાર કરવામાં આવ્યા છે. બાલ્કનીમાં ખોટી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.કિચન એરિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બીએમસીએ કંગનાની મુંબઇ સ્થિત ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણને તોડી પાડું હતું.જોકે,કંગનાની અરજી પર બોમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી હતી. હાઇકોર્ટે આ મામલે બીએમસી માટે જવાબ માંગ્યો છે

બોયકોટના ટ્રેન્ડ વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’એ રચ્યો ફ્લોપ થવાનો ઈતિહાસ? જાણો પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
‘આપ’ના ધારાસભ્યને કટાક્ષ ભારે પડયો: 14 દિ’ જેલમાં મોકલાયા
કનૈયાલાલ હત્યા : હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી : હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
સુપ્રિમ કોર્ટનો આદેશ : ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગને સ્પર્શવા પર પ્રતિબંધ
​​​​​​​સુરતમાં કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે 6 ગેસની ભઠ્ઠી સાથે 8 ચીમની તૈયાર કરાઈ
Share This Article
Facebook Email Print
Previous Article સી.આર.પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ કોરોના સંક્રમણમાં ‘વધારો’ કરી ગયો?
Next Article કંગના પર કાર્યવાહીથી નારાજ રાજ્યપાલ કોશ્યારી કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up