By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો
GeneralNational

શિવસેનાને બોલિવૂડ કલાકારો સાથે હંમેશા રહ્યો છે 36નો આંકડો

HM News
Last updated: 10/09/2020 7:53 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ, તા.10 : અત્યારે માયાનગરી મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શાસનમાં રહેલી શિવસેના વચ્ચે જોરદાર ડખ્ખો ચાલી રહ્યો છે અને દરરોજ તેમાં વધારો જ થઈ રહ્યો છે.જો કે આવું પહેલી વખત નથી બન્યું કે ફિલ્મી કલાકારો અને શિવસેના વચ્ચે વિવાદ ન થયો હોય,આ પહેલાં પણ અનેક કલાકારો સાથે શિવસેનાનો આંકડો 36નો જ રહેવા પામ્યો છે.આ કલાકારોમાં પછી ભલે શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન હોય કે પછી કપિલ શર્મા હોય કોઈને ઝાટકવાનું શિવસેનાએ બાકી રાખ્યું નથી.એવું નથી કે તમામ કલાકારો શિવસેનાના નિશાન ઉપર જ રહ્યા છે.અમિતાભ,સંજય દત્ત સહિતના અમુક કલાકારો એવા પણ છે જેમની વ્હારે શિવસેના આવી છે.2010માં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને સામેલ કરવાનો આગ્રહ રાખતાં શિવસેના બગડી હતી. પક્ષના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે શાહરૂખનું ઘર મન્નત મુંબઈમાં છે નહીં કે પાકિસ્તાનમાં.આ વખતે શાહરૂખ મુંબઈમાં નહોતો એટલે રાઉતે કહ્યું હતું કે એક વખત તેને મુંબઈ પરત ફરી જવાનો દો પછી અમે જોઈ લેશું.આ પછી તેની ફિલ્મ માય નેમ ઈઝ ખાનના પોસ્ટર પર ફાડવામાં આવ્યા હતા.

શાહરૂખ પછી શિવસેનાને કોમેડિયન કપિલ શર્મા સાથે વાંકું પડ્યું હતું.કપિલે 2016માં મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પાંચ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો જેનાથી ભડકેલી શિવસેનાએ કપિલને લાંચિયા અધિકારીનું નામ ન આપવા પર મુંબઈમાં તેના શૂટિંગને બંધ કરાવી દેવાની ધમકી અપાી હતી. પક્ષે કહ્યું હતું કે કપિલે શિવસેનાને બદનામ કરવાની કોશિશ કરી છે.

સલમાન ખાન સાથે પણ શિવસેનાને ખાસ્સું એવું બનતું નથી.સર્જિકલ સ્ટ્રાઈક પછી ઓક્ટોબર-2016માં સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને પાકિસ્તાની કલાકારોનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે સલમાને કહ્યું હતું કે કલાકાર અને આતંકીઓમાં ફરક હોય છે.આ પછી શિવસેનાએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પછી 2017માં ટાઈગર જિંદા હૈની રિલિઝ ડેટ મરાઠી ફિલ્મ દેવા સાથે રિલિઝ કરવામાં આવતાં શિવસેનાએ કહ્યું હતું કે મોટી માછલીઓ નાની માછલીને ખાવાનો પ્રયત્ન કરે. જો કે થોડા દિવસ પછી બધું શાંત પડી ગયું હતું કેમ કે સલીમખાનના સંબંધ ઠાકરે પરિવાર સાથે સારા છે.

કંગના સાથે શિવસેનાને બીજી વખત અથડામણ થઈ છે.આ પહેલાં પાછલા વર્ષે 25 જાન્યુઆરીએ જ્યારે બાલાસાહેબ ઠાકરેના જીવન પર ફિલ્મ રિલિઝ થવાની હતી ત્યારે શિવસેનાએ એલાન કર્યું હતું કે એ દિવસે કોઈ બીજી ફિલ્મ રિલિઝ નહીં થાય.અનેક ડાયરેક્ટરોએ રિલિઝ ડેટ બદલી નાખી હતી પરંતુ કંગનાએ પોતાની ફિલ્મ મણિકર્ણિકાની રિલિઝ ડેટ બદલાવી નહોતી જે શિવસેનાને બિલકુલ માફક આવ્યું નહોતું.

જો કે શિવસેનાએ અમિતાભ બચ્ચન કોંગ્રેસથી નજીક હોવા છતાં તેમની મદદ કરી હતી.બચ્ચનનું 1984-85માં જ્યારે બોફોર્સ કાંડમાં નામ આવ્યું ત્યારે તેની ફિલ્મ રિલિઝ ન થવાની ધમકી અપાઈ હતી પરંતુ બાલ ઠાકરેએ ત્યારે બચ્ચનની મદદ કરી હતી.આ ઉપરાંત ફિલ્મ કુલી વખતે પણ પક્ષની જ એમ્બ્યુલન્સે બચ્ચનને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાયાબિટીશ છે?. ઇન્સ્યુલન લો છો?. આ વાંચી જાવ, અકસીર ઔધષિ કોણ ખાય છે?.
Next Article ઉદ્ધવ ઠાકરે વિશે અપમાનજનક ટિપ્પણી કરતા કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up