By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નેતાઓને ઉચકાવતી હાઈકોર્ટ : કઈ ના થાય અભિગમથી કોરોના વકરાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નેતાઓને ઉચકાવતી હાઈકોર્ટ : કઈ ના થાય અભિગમથી કોરોના વકરાવ્યો
GeneralGujarat NowPolitics

નેતાઓને ઉચકાવતી હાઈકોર્ટ : કઈ ના થાય અભિગમથી કોરોના વકરાવ્યો

HM News
Last updated: 17/09/2020 8:41 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં છેલ્લા સાત માસના કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં પ્રથમ પિડા-હાલાકી-આર્થિક બહાલી અને પારાવાર સામાજીક યાતના છતાં જે રીતે રાજયમાં ભાજપ-કોંગ્રેસના રાજનેતાઓએ તેમના ચૂંટણી સહિતના લાભ માટે છેલ્લા દોઢ માસથી રાજકીય યાત્રાઓ શરુ કરીને રેલીઓ,સ્વાગતયાત્રા- કાર્યકર્તા- સંમેલન વિ.ના કારણે કોરોના સંક્રમણને વકરવા માટેનું નિમંત્રણ આપ્યું હતું તેના પર ગુજરાત હાઈકોર્ટ રાજકીય નેતાઓ પર આકરી પસ્તાળ પાડી હતી.

રાજયમાં કોરોનાની સ્થિતિમાં એક તરફ રાજય સરકાર સંક્રમણ- મૃત્યુના આંકડાના ખેલ કરી રહી છે તેના પર આકરો આક્રોશ વ્યક્ત કરવાની સાથે નેતાઓની ‘કઈ ન થાય’ તેવા વલણથી આકરી ટીકા કરી હતી.હાઈકોર્ટે નોંધ્યુ હતું કે વહીવટીતંત્રનો કોરોનામાં ઉંઘતું ઝડપાયું જ છે પણ રાજનેતાઓ તેમની જવાબદારી ભુલ્યા છે.

રાજયમાં ખાસ કરીને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની વરણી બાદ જે રીતે કોરોના વચ્ચે પણ રાજકીય યાત્રાઓ શરૂ કરી- સ્વાગત રેલીઓ યોજવા માટે ફરજ પાડી- કાર્યકર્તાઓના મેળાવડા કર્યા અને માસ્ક- સોશ્યલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ભંગ કર્યા તેની સામે ગુજરાતમાં જે જબરો આક્રોશ છે તેનો પડઘો હાઈકોર્ટમાં પડયો હતો અને નેતાઓએ જાહેરમાં ખોટા દ્રષ્ટાંત બેસાડવા હતા તેની આકરી ટીકા કરી હતી.હાઈકોર્ટે નોંધ્યું કે કોરોનાએ શક્તિશાળી અને શક્તિ વગરના લોકો વચ્ચેનો ભેદ- ખુલ્લો કરી દીધો છે. આ ગરીબ વિ. રાજકીય નેતાઓનો ‘સીન’ બની ગયા છે.

અમદાવાદમાં વહીવટીતંત્રએ 1124 નાની ચાની દુકાનો સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ ‘સીલ’ કરવામાં આવી હતી પણ રાજકીય નેતાઓને કોરોના પ્રોટોકોલ ભંગની છૂટ અપાઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું કે રાજય સરકારે જે કોરોના પ્રોટોકોલ જાહેર કર્યા છે અને જે નિયમો અમલમાં મુકયા છે તેનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ.આ સીનીયર-જુનીયર તમામ રાજકીય નેતાઓને લાગુ પડે છે.રાજકીય નેતાઓ નેતૃત્વ કરે છે અને તેઓ જ જો નિયમનો ભંગ કરીને દ્રષ્ટાંત બેસાડશે તો લોકો નિયમોનું પાલન કરે તેવી કઈ રીતે અપેક્ષા રાખી શકાય.

હાલમાં જ સી.આર.પાટીલે જે રીતે સૌરાષ્ટ્ર-દક્ષિણ અને ઉતર ગુજરાતમાં રેલીઓ યોજી અને છતાં કોઈ નિયમ ભંગ થતો નથી. પોલીસને પણ મુક સાક્ષી બની રહેવું તેના પર હાઈકોર્ટનો આડકતરો ઈશારો હતો.

ફકત ભાજપ જ નહી કોંગેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ પાટીલ અને ભાજપની ટીકા કરવાની સાથોસાથ તેઓએ પણ પક્ષના કાર્યક્રમો યોજાયા હતા અને ટોળાશાહી કરી હતી.હાર્દીકે રાજકોટ સહિતના સ્થળોએ અમીત ચાવડાએ વડસાલ સહિતની રેલીઓમાં પણ પક્ષના કાર્યકર્તાઓને એકત્ર કર્યા તેનો આડકતરો ઈશારો પણ હાઈકોર્ટે કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાડા પાંચ મહિના બાદ ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ કરદાતાઓને અપાયું : CBDT
Next Article તમામ હદો પાર…કોંગ્રેસના નેતાએ PM મોદીના જન્મદિવસે કરી અપમાનજનક ટિપ્પણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up