By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજના દિગસમાં એક્સપ્રેસ વે માટે જમીન ચકાસણી કરવા આવેલી ટીમને ખેડૂતોએ અટકાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના દિગસમાં એક્સપ્રેસ વે માટે જમીન ચકાસણી કરવા આવેલી ટીમને ખેડૂતોએ અટકાવી
GeneralSouth Gujarat

કામરેજના દિગસમાં એક્સપ્રેસ વે માટે જમીન ચકાસણી કરવા આવેલી ટીમને ખેડૂતોએ અટકાવી

HM News
Last updated: 26/09/2020 11:06 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં દિગસ ગામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન ચકાસણી કરવા માટે બોરિંગનો સામાન ઉતારી રહેલી ટીમને ગામના ખેડૂતોએ ભેગા થઈ જમીન ચકાસણી કરતાં રોકી હતી અને મશીન સહિત ટેસ્ટિંગ કરવા આવેલા તમામને સ્થળ પરથી પરત કર્યા હતા.

વડોદરાથી મુંબઈ જાત એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન,માપણી અને જમીન ચકાસણીનો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.જમીન સંપાદન અંગે બજાર કિંમતના ચાર ગણા ચૂકવવા,જંત્રી વધારવા સહિતના અનેક પ્રશ્નોની વારંવાર ખેડૂતો સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે.હાઇવે મુદ્દે ખેડૂતોની કાનૂની લડત ચાલુ હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટીએ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અને ચકાસણી ખાનગી કંપની પાસે શરૂ કરાવી દીધી છે.શનિવારે એક્સપ્રેસ હાઇવે માટે જમીન ચકાસણી કરતી ટીમ બોરિંગ કરવા સામાન સાથે કામરેજ ગામે પહોંચી હતી.જ્યાં જમીન ચકાસણી માટે મશીનો ઉતારવામાં આવી રહ્યા હતા તે સમયે જ ખેડૂતો સ્થળ પર પહોંચી ગયા હતા અને જમીન ચકાસણી અટકાવી દીધી હતી.ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનની કાનૂની લડત ચાલુ હોવાથી જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ચકાસણી નહીં કરવા સ્પષ્ટ જણાવી કંપનીની ટીમને રવાના કરી દીધી હતી.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજના માંકણાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
Next Article સુરત ટેક્ષટાઈલ ઉદ્યોગમાં લોકડાઉનને કારણે 8600 કરોડ ડુબ્યા, દિવાળી સુધરશે તેવી વેપારીઓને આશા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

4 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

4 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

4 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up