By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડ્રગ્સ મામલે બાબા રામદેવ ત્રાટક્યા, ‘ દીપિકા, સારા, શ્રદ્ધાને સવારે-સવારે ઊંધી લટકાવી દો’ .
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ડ્રગ્સ મામલે બાબા રામદેવ ત્રાટક્યા, ‘ દીપિકા, સારા, શ્રદ્ધાને સવારે-સવારે ઊંધી લટકાવી દો’ .
GeneralNational

ડ્રગ્સ મામલે બાબા રામદેવ ત્રાટક્યા, ‘ દીપિકા, સારા, શ્રદ્ધાને સવારે-સવારે ઊંધી લટકાવી દો’ .

HM News
Last updated: 28/09/2020 8:21 AM
HM News
5 years ago
Share
SHARE

બોલિવુડમાં ડ્રગ્સ રેકેટમો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે યોગ ગુરૂ બાબા રામદેવે એક ન્યૂઝ ચેનલ સાથે નશાથી મુક્તિ મેળવવાના ઉપાયો વચ્ચે ચર્ચા કરી.તેમણે અભિનેત્રીઓને યોગ કરવાની સલાહ આપતા કહ્યું કે, “બોલીવુડમાં યંગસ્ટર્સ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણે સવારે-સવારને ઊંધી લટકાવી દો.ના ફાંસી પર નહીં, થોડી આમના પર રહેમ કરો.તેમને સવારે-સવારે ઊંધા લટકાવીને શીર્ષાસન કરાવો. સવારે-સવારે જ્યારે આ લોકો યોગ કરશે તો નશો નહીં કરે. યોગ કરવો જરૂરી છે.”

રામદેવે કહ્યું કે, “એ વિચારીને યોગ કરો કે આપણે કોઈ એક વ્યક્તિ નથી.આપણે એક સંસ્કૃતિ છીએ.આપણે બધા ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.એક ઇન્ડસ્ટ્રીનું જ પ્રતિનિધિત્વ નથી કરતા.આપણે આ દેશના સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.તમને લોકો પોતાના રૉલ મોડલ માને છે,આ કારણે આવી કોઈ હરકત ના કરો. જે લોકોએ ખોટું કામ કર્યું છે તેમને સજા મળવી જોઇએ, નહીં તો બીજા લોકો પણ આ રસ્તે જશે.”

રામદેવે કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે લગભગ તમામ એક્ટર્સને યોગ શીખવ્યા છે, પરંતુ આ યોગ ક્યારેક ક્યારેક ખાલી સેલિબ્રેશન માટે યોગ કરે છે.બોલીવુડમાં હેમા માલિની રોજ યોગ કરે છે.તેઓ અડધો કલાક કપાલભાંતી,અનુલોમ-વિલોમ કરે છે.તે કોઈ નશો નથી કરતી.અમિતાભ બચ્ચનને પણ યોગ શીખવ્યા છે.” બાબા રામદેવનો દાવો છે કે યોગથી કરોડો લોકો રોગમુક્ત અને નશામુક્ત થયા છે.

અફઘાનિસ્તાનમાં મોટાભાગના આંતકીનો સફાયોઃ માઇક પોમ્પીઓ
કડોદરા પોલીસે લિસ્ટેડ બુટલેગરનો 1.51 લાખનો દારૂ ઝડપી પાડ્યો
એર માર્શલ વિવેક રામ ચૌધરી હવાઈદળના નવા અધ્યક્ષ બનશે
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં મસ્જિદોને નુકશાન સહન નહી કરવામાં આવે
રામોલના પ્લાસ્ટિક-કેમિકલના જોખમી પ્રોસેસ પ્લાન્ટ પર PCBના દરોડા
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દીધો : મુખ્યમંત્રી
Next Article ગેંગસ્ટરને મુંબઈથી લખનૌ લઈ જઈ રહી હતી યુપી પોલીસ: કાર પલટી જતા ગેંગસ્ટરનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up