By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા
GeneralNational

બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા

HM News
Last updated: 29/09/2020 11:58 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના થયેલા બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ કોર્ટ 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપશે.આ મામલામાં ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ,પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી,વિનય કટિયાર સહિત કુલ 32 આરોપી છે.કોર્ટ નક્કી કરશે કે અયોધ્યામાં વિવિદિત માળખુ ષડયંત્ર હેઠળ પાડવામાં આવ્યું કે કારસેવકોએ ગુસ્સામાં માળખુ તોડી પાડ્યું.જો ભાજપના નેતાઓ પર લાગેલા આરોપ સિદ્ધ થાય તો તેને 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

બાબરી વિધ્વંસ મામલામાં કુલ 49 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.તેમાંથી 17 લોકોના નિધન થઈ ચુક્યા છે બાકી 32 આરોપી હજુ છે. સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશી,વિનય કટિયાર,સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિ ડાલમિયા પર કલમ 120 બી એટલે કે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.આ બધા વિરુદ્ધ આઈપીસીની કલમ 120 બી, 147, 149, 153એ, 153એ અને 505 (1) હેઠળ કેસ ચાલ્યો હતો.

મહંત નૃત્ય ગોપાલ દાસ, મહંત રામ વિલાસ વેદાંતી, બૈકુંઠ લાલ શર્મા ઉર્ફે પ્રેમજી, ચંપત રાય બંસલ,ધર્મદાર અને ડો. સતીષ પ્ધાન પર પણ આઈપીસીની કલમ 147, 149, એ53એ, 153બી, 295એ તથા 505 (1)બીની સાથે કલમ 120 બી હેઠળ આરોપ છે.કલ્યાણ સિંહના રાજ્યપાલ પદેથી હટ્યા બાદ 17 સપ્ટેમ્બર 2019ના તેમના પર પણ ઉપરની કલમ લગાવવામાં આવી હતી. આ રીતે 49માંથી કુલ 32 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ,બાકી 17 આરોપીઓના નિધન થઈ ચુક્યા છે.

સીબીઆઈની વિશેષ કોર્ટે 1 સપ્ટેમ્બર 2020 સુધી મામલાની સુનાવણી કરી ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું અને હવે 30 સપ્ટેમ્બરે ચુકાદો આવશે.તેવામાં બધાની નજર ટકેલી છે કે સીબીઆઈની વિશેષ કોર્ટ શું ચુકાદો આપે છે. જો કોઈને સજા થઈ તો શું થશે.દિલ્હી હાઈકોર્ટના વકીલ સૈય્યદ ઇમરાન અલી જણાવે છે કે બાબરી વિધ્વંસ મામલામાં સૌથી મોટો મામલો 120 બીનો છે, જે સંપૂર્ણ ઘટનાના ષડયંત્ર માટે લગાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, કોર્ટમાં તે સાબિત થઈ જાય કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના જે થયું, તે એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે.તેવામાં જે આરોપીઓ પર 120 બીનો મામલો છે, તેને વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે અને બાકી મામલામાં બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.સીબીઆઈની કોર્ટે આરોપીઓને 3 વર્ષ સુધી સજા આપે છે તો તેને નિચલી કોર્ટ જામીન આપી શકે છે,પરંતુ જો કોઈને પાંચ વર્ષની સજા થઈ તો તેના માટે હાઈકોર્ટ જવું પડશે.તેવામાં બધાની નજર બુધવારે આવનાર ચુકાદા પર છે.

લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશી,ઉમા ભારતી,વિનય કટિયારના વકીલ વિમલ શ્રીવાસ્તવ પ્રમાણે બચાવ પક્ષે પોતાની દલીલ રજૂ કરી છે.તે પણ કહ્યું કે,ષડયંત્ર અને સાથે-સાથે ઉડકાઉ ભાષણ બંન્નેનો આરોપ યોગ્ય નથી કારણ કે કાર સેવા કરવા આવેલા લોકો ત્યાં કાર સેવકોને રોકતા જોવા મળ્યા,જે તે સમયે વિવાધિત માળખુ પાડી રહ્યાં હતા.ષડયંત્રના ઘણા પક્ષ રહ્યાં.બચાવ પક્ષ પ્રમાણે આ નેતાઓએ કોઈ ષડયંત્ર રચ્યું નથી અને બધુ સ્વયંભૂ અને અચાનક થયું હતું. હવે ચુકાદાનો સમય છે અને બધુ સીબીઆઈના વિશેષ જજ પર છે કે તે શું નિર્ણય કરે છે. તેના પર બધાની નજર રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની TRAIના ચેરમેન પદે નિમણૂક
Next Article હાઈકોર્ટે દોષી જાહેર કરેલ રેપના આરોપીને સુપ્રીમે નિર્દોષ ઠેરવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up