By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીખલીના બામણવેલથી કુખ્યાત કાળાબજારી કરતતા ચીટર ગોરધન મારવાડીનો ઘઉંનો જથ્થો ઝડપાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચીખલીના બામણવેલથી કુખ્યાત કાળાબજારી કરતતા ચીટર ગોરધન મારવાડીનો ઘઉંનો જથ્થો ઝડપાયો
GeneralSouth Gujarat

ચીખલીના બામણવેલથી કુખ્યાત કાળાબજારી કરતતા ચીટર ગોરધન મારવાડીનો ઘઉંનો જથ્થો ઝડપાયો

HM News
Last updated: 29/09/2020 12:45 PM
HM News
5 years ago
Share
SHARE

ચીખલી પોલીસે બામણવેલ ગામેથી રૂ.૧.૫૦ લાખના ઘઉનો જથ્થો શંકાસ્પદ જણાતા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ-એમ.બી.કોકણી તથા સ્ટાફના જયપાલસિંહ, બ્રિજેશ સહિતના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન આઇસર ટેમ્પો નં:જીજે-૧૯-એક્ષ-૫૮૦૧ ને અટકાવ્યો હતો અને તેમાં ગેરકાયદેસર ઘઉંનો જથ્થો ભરીને બામણવેલ રિધ્ધી-સિધ્ધી ક્રેન પ્રોસેસીંગ મિલ પાસે જઈ ઉપરોક્ત ટેમ્પામાં ઘઉંના ૩૦૦ જેટલા કટા ભરેલા હોવાનું જણાવતા અને બિલ કે આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવતા ઘઉંનો જથ્થો શંકાસ્પદ ગેરકાયદેસર રીતે મેળવી લાવેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા અને ઉપરોક્ત જથ્થો આજે સવારના સમયે ચાપલધરા ખાતે રહેતા વિજય ગોરધન તથા તેના પિતાજી ગોરધનના ઘરેથી ભરી લાવેલ તેવી હકીકત જણાવેલ અને આ ગોરધન અગાઉ પણ ગેરકાયદેસર ઘઉંના વહનમાં વાંસદા તથા ચીખલીમાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું છે.અને ઘઉંના કટા ભરાવેલ ત્યારે કોઈ બિલ કે ચિઠ્ઠી પોતે લીધેલ નથી.તેમ પણ ચાલકે જણાવતા પોલીસે ૧૫,૦૦૦/- કિલો ગ્રામ ઘઉંના જથ્થાના ૧,૫૦,૦૦૦/- રૂપિયાનો જથ્થો આઇસર ટેમ્પો,એક મોબાઈલ ફોન સહિત કુલ ૧૧,૫૪,૦૦૦/- રૂપિયાનો કબ્જે કરવામાં આવ્યો હતો. તથા ચાલક પરેશ જીતુભાઇ નાયકા (રહે.કરચેલીયા તા.મહુવા જી.સુરત)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એમનેસ્ટી ઈંટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર ઉપર લગાવ્યો આ મોટો આરોપ
Next Article બાબરી મસ્જીદ ધ્વંસકેસમાં અડવાણી સહિત તમામ આરોપીઓનો છૂટકારો : પૂર્વયોજીત ષડયંત્ર ન હતું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up