By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: છેલ્લા ત્રણ વર્ષના જૂના રિટર્ન સરખા કરવાનો આજે છેલ્લો દિવસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > છેલ્લા ત્રણ વર્ષના જૂના રિટર્ન સરખા કરવાનો આજે છેલ્લો દિવસ
GeneralNational

છેલ્લા ત્રણ વર્ષના જૂના રિટર્ન સરખા કરવાનો આજે છેલ્લો દિવસ

HM News
Last updated: 30/09/2020 9:00 AM
HM News
5 years ago
Share
SHARE

– નાણાકીય વર્ષ ૧૨૦૧૮-૧૯ ના રિટર્ન અને કેપિટલ ગેઇનમાં મળતા એક્ઝમ્પશન અંગે આજે છેલ્લી તારીખ

કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગ અને જીએસટીમાં ઘણાખરા ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં કોરોના કાળ દરમિયાન રીટર્ન ભરવામાં લોકો જો બાકાત રહી ગયા હોય તો તેઓ આજના દિવસે તેમના રીટર્ન ભરી શકે છે.સરકારે કરદાતાઓને કોરોના કાળમાં રાહત મળી રહે તે માટે તારીખોમાં પણ ફેરફાર કર્યો હતો જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષના જુના રીટર્ન સરખા કરવા,૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન અને કેપીટલ ગેઈન પર મળવાપાત્ર એકઝમશને કલેઈમ કરવા માટે આજે છેલ્લી તારીખ હોવાથી કરદાતાઓ બાકી રહેલા રીટર્નની ભરપાઈ કરશે.

ઈન્કમટેકસ રીટર્ન કે જે નાણાકિય વર્ષ ૧૮-૧૯માં કરદાતાઓ ન ભરી શકયા હોય તો તેઓ આજના દિવસે ભરી શકશે પરંતુ જે કોઈ કરદાતા આજે તેમનું રીટર્ન ભરવામાં નિષ્ફળ નિવડે તો તેઓને લેઈટ ફી પેટે ૧૦ હજાર રૂપિયા ભરવાના રહેશે અને જે કોઈ કરદાતાની આવક ૫ લાખથી ઓછી હોય તો તેઓને લેઈટ ફી ફાઈલીંગ પેટે ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ આજના દિવસે છેલ્લા ત્રણ વર્ષ જુના રીટર્નની આકારણી યોગ્ય રીતે કરવામાં આવી ન હોય તો તે રીટર્નને સરખા કરવા માટેનો આજે છેલ્લો દિવસ છે જેમાં આકારણી વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રકારના રીટર્ન અંગે જો કોઈ કરદાતાઓ દ્વારા ખુલાસો કરવામાં નહીં આવે તો તેઓએ ગત વર્ષના રીટર્ન ન ભર્યા હોવાનું સાબિત થશે અને તેઓને લેઈટ ફી પેટે દંડિત પણ કરવામાં આવશે.આવકવેરા વિભાગ દ્વારા કેપીટલ ગેઈનમાં મળવાપાત્ર એકઝમશનને કલેઈમ કરવા માટેની પણ આજે છેલ્લી તારીખ હોવાના કારણે સરકારે કરદાતાઓને વધુ એક તક આપી છે જેમાં કરદાતાઓ દ્વારા કરવામાં આવતા રોકાણો,કોઈપણ ફલેટ કે ઘરનું નિર્માણ સહિતની આવક માટે કરદાતાઓ કલેઈમ કરી શકે છે.

આવતીકાલથી ‘ટેકસ કલેકટેડ એકટ સોર્સ’ના નિયમોમાં કરાયા ફેરફાર

આવકવેરા વિભાગે ટીસીએસ એટલે કે ટેકસ કલેકટેડ એકટ સોર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે જે ઈ-કોમર્સ ક્ષેત્રે કાર્ય કરતા કરદાતાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જેમાં ૫૦ લાખ કે તેનાથી વધુના કોઈપણ ચીજના વેચાણ ઉપર ૦.૧ ટકાનો આવક વેરા કરમાં ઘટાડો પણ જોવા મળશે તો બીજી તરફ ઈ-કોમર્સ ક્ષેત્રે વેચાણ કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને આપવામાં આવતી સર્વિસને પણ ટીસીએસમાં સ્થાન આપવામાં આવ્યું છે.આવકવેરા વિભાગ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ટોક એકસચેન્જ મારફતે મળેલી આવકને ટીસીએસમાં સમાવવામાં નહીં આવે તો બીજી તરફ ઉર્જા અને પાવર એકસચેન્જમાં થયેલા નાણાકિય વ્યવહારને પણ સમાવિષ્ટ નહીં કરાય.હાલ ઘણી ખરી ચીજવસ્તુઓ ઉપર ટેકસ કલેકટેડ એટ સોર્સ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ આવકવેરા વિભાગ દ્વારા ડિજિટલ અને ઈ-કોમર્સ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે તે માટે ટીસીએસમાં ફેરફારો હાથ ધરવામાં આવ્યા છે જે આવતીકાલથી લાગુ થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખાનગી શાળાઓને 25% ઓછી ફી વસૂલવા ગુજરાત સરકારનો આદેશ
Next Article સુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up