By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ
GeneralSurat

સુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ

HM News
Last updated: 30/09/2020 9:14 AM
HM News
5 years ago
Share
SHARE

સરકારની વિવિધ યોજના લાભ લેવા માટે બેન્ક ઓફ બરોડામાંથી લોન લઇ ભરપાઈ નહીં કરવાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.ત્યારે પહેલા નવયુગ કોલેજ બ્રાન્ચ,ડુમસ બ્રાન્ચમાંઆવુ કૌભાંડ ઝડપાયું હતું.ત્યારે હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચમાં પણ લોન કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે.વરાછા બ્રાન્ચમાંથી રૂ.4.49 કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.5.03 કરોડની લોન લઇને આ કૌભાંડ આચરવમાં આવ્યુ હતું ત્યારે આ મામલે કૌભાંડ આચરનારા 48 લોનધારકો, બેન્કના સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઈ છે.

સુરતમાં સરકરી યોજનાના નામે બેન્કમાંથી લોન લઇને આ રૂપિયાની ભરપાઈ નહિ કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ મામલે કતાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરવામાં આવતા પહેલા સુરતના રાંદેર રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની નવયુગ કોલેજ બ્રાન્ચમાં વિવિધ સરકારી યોજના હેઠળ રૂ.2.28 કરોડની લોન લઈ ભરપાઈ નહીં કરી આચરવામાં આવેલું કૌભાંડ આંતરીક તપાસમાં બહાર આવ્યું હતું.જે બાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.જોકે આ મામલે વધુ તપાસ કરતા આવી રીતે જ બેન્કની ડુમસ બ્રાન્ચમાં પણ રૂ.8.34 કરોડનું કૌભાંડ બહાર આવતા સીઆઇડી ક્રાઇમમાં વધુ એક બ્રાન્ચ સામે ફરિયાદ નોંધાય હતી.

ત્યાર બાદ સતત તપાસ શરૂ રાખતા આ કૌભાંડના તાર મોટા વરાછા અને મગદલ્લા બ્રાન્ચ સુધી પોંહચ્યા હતા.આરોપી દ્વારા મોટા વરાછા બ્રાન્ચમાંથી રૂ.4.49 કરોડ અને મગદલ્લા બ્રાન્ચમાંથી રૂ.5.03 કરોડની લોન કૌભાંડ આચર્યાનું સામે આવતા વધુ એક ફરિયાદ ગતરોજ નોંધવા પામી છે.આ મામલે સીઆઇડી ક્રાઇમની તપાસમાં આ કૌભાંડમાં પણ મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા,ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ,વી.એમ.એન્ટરપ્રાઇઝ,હાઈબોન્ડ એન્જીનીયરીંગ,સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી,તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને 48 લોનધારકોએ વર્ષ 2016થી 2018 દરમિયાન બોગસ ક્વોટેશન લેટર બનાવી લોન લેનારાઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરી બેન્કમાં રજૂ કર્યા હતા.તે દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના આરબીઆઇના વિવિધ નિયમોને અવગણી તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી. પરમારે લોન મંજુર કરી હતી.

જોકે, બાદમાં જે હેતુથી વિવિધ સરકારી યોજના હેઠળ લોન લેવામાં આવી હતી તેનો હેતુફેર કરી લોનની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો હતો અને લોનની રકમ પરત વ્યાજ સાથે નહીં ભરી ઠગાઈ આચરવામાં આવી હતી.બેન્કની આંતરીક તપાસમાં આ કૌભાંડ બહાર આવતા હાલના મોટા વરાછા શાખાના મેનેજર રાજીવકુમાર સુર્યનારાયણ સિંહે સીઆઇડી ક્રાઇમના સુરત શહેર એકમમાં તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી.પરમાર,મુખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા,ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ,વી.એમ.એન્ટરપ્રાઇઝ,હાઈબોન્ડ એન્જીનીયરીંગ, સુપ્લેક્ષ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી અને લોન લેનાર 27 સહિત કુલ 32 વિરુદ્ધ રૂ.4,49,05,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

જયારે મગદલ્લા શાખાના મેનજર રમણભાઈ ગામીતે સીઆઇડી ક્રાઇમના સુરત શહેર એકમમાં તત્કાલીન સિનિયર મેનેજર રાજેશ ડી.પરમાર, ખ્ય સૂત્રધાર લોન કન્સલ્ટીંગ એજન્ટ નિલેશ વાઘેલા,ઝીરોમેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, વી.એમ.એન્ટરપ્રાઇઝ,હાઈબોન્ડ એન્જીનીયરીંગના પ્રોપ્રાયટર ભરતભાઈ વાઘજીભાઈ અકબરી,તપોવન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સંદીપ બાબુભાઈ ઘાડીયા અને લોન લેનાર 21 સહિત કુલ 25 વિરુદ્ધ રૂ.5,03,26,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.બંને ગુનાની વધુ તપાસ ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેકટર પી.જી.નરવાડે કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article છેલ્લા ત્રણ વર્ષના જૂના રિટર્ન સરખા કરવાનો આજે છેલ્લો દિવસ
Next Article ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up