By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે
GeneralNational

ટેક્સ સાથે જોડાયેલ આ ત્રણ કામ આજે કરો પુરા, ચૂકી ગયા તો પડશે ભારે

HM News
Last updated: 30/09/2020 9:16 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ ભલે 31 જુલાઇની જગ્યાએ 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. પરંતુ ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા કેલાક કામ તમારે આ ડેડલાઇન પહેલા પૂરા કરવા પડશે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ આ ત્રણ કામ જેમને તમારે આજે એટલે કે,30 સપ્ટેમ્બરના જ પૂરા કરવા પડશે.

FY 2018-19નું ITR ફાયલિંગ

જો તમારે નાણાકીય વર્ષ 2018-19નું હજી સુધી ITR બાકી છે,તો આજે તમારી પાછે છેલ્લો દિવસ બાકી છે. સરકારે કોરોના સંકટને જોતા તેની ડેડલાઇન 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર કરી હતી.જો કોઇ ટેક્સપેયર બાકી ITR 30 સપ્ટેમ્બર સુધી ભરતો નથી, તો તે નાણાકીય વર્ષ 2018-19 માટે ITR ભરી શકશે નહીં.

શું છે બાકી ITR

તમને જણાવી દઇએ કે,કોઇપણ ટેક્સ પેયરને માર્ચથી જુલાઇ વચ્ચે ITR ભરવાની હોય છે. જો ત્યારબાદ તે રિટર્ન ભરવા ઇચ્છે તો તેને બાકી ITR અથવા Belated ITR કહે છે.બાકી ITR માટે પહેલા બે વર્ષની સમય મર્યાદા હતી, પરંતુ હવે તે ઘટાડી છે.બાકી ITR ભરતા પહેલા તમારે 10000 રૂપિયાની પેનલ્ટી ભરવાની હયો છે. જો તમારી વર્ષની આવક 5 લાખથી ઓછી છે તો તમારે 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે.

જુની ITRનું વેરિફિકેશન

તમે ઇનકમ ટેક્સ રિટર્ન તો ભર્યું છે, પરંતુ તેને વેરિફાય કર્યું નથી તો તમારી પાસે માત્ર આજનો જ દિવસ છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ તે ટેક્સપેયર્સને છેલ્લી તક આપી છે જેમનુ અસેસમેન્ટ વર્ષ 2015-16, 2016-17, 2017-18, 2018-19 અને 2019-20નું ઇનકમ ટેક્સ રિટર્ન વેરિફાય થયું નથી.યાદ રાખો તે માત્ર વન ટાઇમ સમયમર્યાદા છે.

એક વાતનું ધ્યાન રાખો,જો તમે ITR ભરી જમા કરાવ્યું છે પરંતુ તેને વેરિફાય કર્યુ નથી તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ માનીને ચાલશે કે તમે ITR ભર્યું નથી. ત્યારબાદ IT ડિપાર્ટમેન્ટ તમારા પર કાર્યવાહી કરી શકે છે.અન્ય એક કામની વાત,જો તમે ટેક્સ રિફન્ડ ક્લેમ કર્યો છે તો તે પણ ત્યારે જ મળશે જ્યારે તમે ITR વેરિફાય કર્યું હોય અને IT ડિપાર્ટમેન્ટ તેની પ્રક્રિયા સમય પર પૂર્ણ કરે.

મૂડી લાભમાં મુક્તિનો ક્લેમ

લોન્ગ ટર્મ કેપિટલ ગેંસ (LTCG) પર ટેક્સ વેચવા માટે રોકાણની પ્રક્રિયા પૂરી કરવાનો આજે છેલ્લો દિવસ છે.નાણા મંત્રાલય તરફથી જારી કરેલી એક પ્રેસ રિલીઝ અનુસાર LTCG પર ટેક્સ ક્લેમ કરવાના ઉદેશ્યથી કરવામાં આવેલું રોકાણ/ નિર્માણ/ ખરીદીની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવી હતી.

જો તમે કોઇ ઘર અથવા પ્રોપર્ટી વેચી કેપિટલ ગેંસ મેળવ્યો છે તો તેના પર તમારે ટેક્સ ચૂકવણી કરવી પડશે,પરંતુ તમે આ ટેક્સથી બચવા ઇચ્છો છો તો તમારે ઘર વેચી મળેલા પૈસાનું અન્ય કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડશે, જેના માટે તમારી પાસે માત્ર આજનો દિવસ છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ
Next Article બાબરી મસ્જિદ મામલે સીબીઆઇ કોર્ટના ચુકાદાને આવકારતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up