By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડ ઉત્તર વનવિભાગ દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન સાથે વનક્ષેત્રને નવપલ્લવિત કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ ઉત્તર વનવિભાગ દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન સાથે વનક્ષેત્રને નવપલ્લવિત કરશે
GeneralSouth Gujarat

વલસાડ ઉત્તર વનવિભાગ દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન સાથે વનક્ષેત્રને નવપલ્લવિત કરશે

HM News
Last updated: 01/10/2020 12:01 PM
HM News
5 years ago
Share
SHARE

– ધરમપુરના જંગલોમાં ૧૯ જાતિના દુલર્ભ વૃક્ષો મળી આવ્યા લુપ્ત થતી વન સંપદાના સંવર્ધન હેતુ વન વિભાગે બોટનીક નિષ્ણાંતોની સહાય મેળવી

બારડોલી : ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્વ છે.કંઇ કેટલીય જાતિના વૃક્ષો-વેલાઓએ વિસ્તારને હર્યો-ભર્યો કર્યો છે.રાજયના વન વિભાગે પણ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી રહયું છે.તાજેતરમાં વલસાડ જીલ્લાના ધરમપુરના જંગલોમાં ઇ/ચા નાયબ વન સંરક્ષક અને સહાયક વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા,રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલ અને વનકર્મીઓએ ૧૯ જાતિના દુલર્ભ વૃક્ષોની ભાળ મેળવી છે.જેમાં બોથી,ખડશીંગ,કવીશા,પંગારો,કરમલ,સફેદ પાઘળ,પીળો ખાખરો,મેઢાશીંગ,નાની ચમોલ,મોટી ચમોલ,રગત રોહિડો,ચંડીયો,કંપીલો,દવલો, કુંભ,હુંભ,વરસ,કાયલી(જંગલી આંબલી),પીળા ફુલ ધરાવતો શીમળો (સામર) જેવા વૃક્ષો અને વેલાઓ કે જેના નામ આપણે કદી સાંભળ્યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્પિતઓ શોધી કાઢી છે.

કપરાડાના જાણીતા વૈધ મનોજભાઇ જાદવ આ વનસ્પતિઓનું મુલ્ય જણાવતા કહે છે કે,હાથપગના દુઃખાવામાં ખડસીંગનું વૃક્ષ ઉપયોગી છે.તો ઘૂંટણના દુઃખાવામાં કાયલી (જંગલી આંબલી) રાહત આપે છે.પથરીના ઇલાજમાં પાઘળ તો મરડામાં મેઢાસીંગ અકસીર છે.આયુર્વેદિક દ્ષ્ટિએ ખુબ જ મહત્વની સાથે પર્યાવરણ જાળવતી આ વનસંપદાથી જંગલો વધુ સઘન બને અને ઉપયોગી વૃક્ષ-વેલાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે વન વિભાગે નાનાપોંઢાના બોટની પ્રોફેસર ડો.સંદીપ પટેલની મદદ લીધી છે.ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને વનસ્પતિઓના મહત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રિકરણની કામગીરી વન વિભાગે બખૂબી રીતે કરી છે.લોકડાઉનના સમયમાં વન વિસ્તારો ખુંદીને દુલર્ભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્યા.જેના છોડ નર્સરીઓમાં તૈયાર થઇ રહયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,વલસાડ ઉત્તર વન વિભાગ હસ્તક ધરમપુર રેન્જમાં ૧૪૦૨૧ હેકટર, પંગારબારીમાં-૧૨૫૭૪,હનમતમાળમાં-૧૧૪૮૨ વલસાડમાં-૭૧૨,વાંસદા પુર્વમાં-૯૭૨૧,વાંસદા પશ્વિમમાં-૧૦૫૪૧ અને ચીખલી રેંજમાં ૩૭૮૨ હેટકર રીઝર્વ ફોરેસ્ટનો સમાવેશ થાય છે. દક્ષિણ વન વિભાગમાં કપરાડા તાલુકામાં ૫૦ હજાર હેકટર રીઝર્વ ફોરેસ્ટ છે.આ બધા જ વનક્ષેત્રના અધિકારી-કર્મચારીઓ સ્થાનિક ગ્રામીણોના સહયોગ થકી જંગલોના સંરક્ષણ અને સંવર્ધન સાથે લુપ્ત થતી અને દુલર્ભ વનસ્પતિઓને બચાવવા પણ આગવી કામગીરી કરી રહયા છે.રાજયમાં લુપ્ત થતી વન્યસંપદાના સંવર્ધન માટે વનવિભાગનું શીલ્વા એકમ નર્મદા ખાતે કાર્યરત છે. રાજયમાં પ્રથમવાર વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના અધિકારીઓએ આ પ્રકારનો સરાહનીય પ્રયાસ કર્યો છે.વૃક્ષોનું જતન અને સંવર્ધન વન વિભાગના અધિકારીઓની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ થી લુપ્ત થતા દુર્લભ વૃક્ષોને આ વૃક્ષો આયુર્વેદિક અને પર્યાવરણની દ્ષ્ટીએ પણ ખુબ જ મહત્વના છે.પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહાત્મય સમજાવ્યું હોવાનું સહાયક વન સંરક્ષક ઝાલા જણાવે છે.કપરાડા,ધરમપુર,વાંસદા રેન્જમાં દુલર્ભ વૃક્ષોનું સંવર્ધન કરવા ૨૦ હજાર જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહયો છે.જેને આવતા વર્ષે રીઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વાવેતર કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રમત ગમત વિકાસ યોજના હેઠળ ૫૦૦ ગામડાઓમાં રમત-ગમત મેદાનો વિકસિત કરાશે
Next Article પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો મોટો ડર તો પરિણામ પલટાઇ શકે છે, જાણો શું છે ભયનું કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up