By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સિગારેટના શોખીનો માટે અતિ મહત્વના છે આ સમાચાર : જાણશો તો પીવાનું બંધ કરી દેશો, વિદેશી સિગારેટના પણ બનતા હતા પેકેટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સિગારેટના શોખીનો માટે અતિ મહત્વના છે આ સમાચાર : જાણશો તો પીવાનું બંધ કરી દેશો, વિદેશી સિગારેટના પણ બનતા હતા પેકેટ
General

સિગારેટના શોખીનો માટે અતિ મહત્વના છે આ સમાચાર : જાણશો તો પીવાનું બંધ કરી દેશો, વિદેશી સિગારેટના પણ બનતા હતા પેકેટ

HM News
Last updated: 13/10/2020 11:01 AM
HM News
5 years ago
Share
SHARE

મુઝફ્ફરપુર પોલીસે બનાવટી વિદેશી સિગારેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.પોલીસે દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.જ્યારે ફેક્ટરી માલિક ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. પોલીસે નકલી સિગારેટનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે.

મુઝફ્ફરપુરમાં પોલીસે આહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બખારી માધોપુર સ્થિત મકાનમાં દરોડા પાડ્યા હતા.કાર્ટન તૈયાર સિગરેટ અને 15 બોરી સિગારેટ રેપર્સ કબજે કર્યા છે.દરોડા દરમિયાન કારખાનામાં નાસભાગ મચી ગઈ હતી.આ દરમિયાન પોલીસે મેનેજર,રાજેશ પાંડે,બનારસનો રહેવાસી,ટેકનીશિયન જીતેન્દ્ર કુમાર, સહાબાજપુરનો રહેવાસી,સીતામઢી અને માદીપુર નિવાસી પવન ગુપ્તાની ધરપકડ કરી હતી.

રેપરો ઇન્ડોનેશિયા અને નેપાળમાં વેચાયેલી સિગારેટનાં,આંતરરાષ્ટ્રિય કાવતરું હોવાની શક્યતા,માંગો તે બ્રાંડની સિગારેટ બનાવી આપતો વિકાસ ગુપ્તા,પોલીસ દરોડામાં આધુનિક મશીનો અને સિગારેટો પકડાઈ

ફેક્ટરીનો માલિક વિકાસ ગુપ્તા ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.પોલીસે અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.એસપી સિટી રાજેશ કુમારે જણાવ્યું હતું કે ફેક્ટરીમાંથી ઝડપાયેલા રેપરો ઇન્ડોનેશિયા અને નેપાળમાં વેચાયેલી સિગારેટનાં છે.આ ફેક્ટરીમાં ઘણી બ્રાન્ડેડ કંપનીઓની સિગારેટ પણ બનાવવામાં આવી રહી હતી.પોલીસ દ્વારા કારખાનાના માલિકની ધરપકડ કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય કંપનીઓ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article RBIએ ઓગસ્ટમાં 5.31 અબજ ડોલર મૂલ્યની અમેરિકન કરન્સી ખરીદી
Next Article ઉપલેટામાં બોલબાલા ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સમાજ દ્વારા કોરોના સામે રક્ષણ આપતી વસ્તુઓનું રાહતભાવે વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up