By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Big Breaking : દાદરાનગર હવેલીના વન મેન શો અને બાહુબલી નેતા અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા, જાણો ચૂંટણીમાં શું થશે અસર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > Big Breaking : દાદરાનગર હવેલીના વન મેન શો અને બાહુબલી નેતા અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા, જાણો ચૂંટણીમાં શું થશે અસર
GeneralPoliticsSouth Gujarat

Big Breaking : દાદરાનગર હવેલીના વન મેન શો અને બાહુબલી નેતા અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા, જાણો ચૂંટણીમાં શું થશે અસર

HM News
Last updated: 14/10/2020 6:26 AM
HM News
5 years ago
Share
SHARE

સેલવાસ : રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી છે.આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત,નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.જેને લઇને પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે.એવા સમયે જ પ્રદેશના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે કે સાત ટર્મ સુધી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ તરીકે ચૂંટાતા આવતા અપક્ષ સાંસદ મોહન ડેલકરે આખરે જેડીયુ સાથે ગઠબંધન કરી દીધું છે અને આજે વિધિવત રીતે સેલવાસમાં ગઠબંધનની જાહેરાત પણ કરી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે ગત લોકસભાની ચૂંટણી પહેલાં જ મોહન ડેલકરે દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ સાંસદ તરીકે જીતી મેળવી હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું સાતમી વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.ત્યારે પ્રદેશના રાજકારણમાં સૌથી મોટુ માથું ગણાતા ડેલકર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે જ પોતાનો દબદબો યથાવત રાખવા માટે તેઓએ જિલ્લા પંચાયત,નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પોતાના સમર્થકો સાથે જનતાદળ યુનાઇટેડ સાથે ગઠબંધન કર્યું છે. આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં જિલ્લા પંચાયત, નગર પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જેડીયુના તીર ના નિશાન હેઠળ તેમના ગઠબંધનના ઉમેદવારોને ઉભા રાખશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શાનદાર દેખાવ કરી જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં સત્તા જમાવવા માટે રણનીતિ તૈયાર કરી છે.

આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જનતાદળ યુનાઇટેડના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણની હાજરીમાં સાંસદ મોહન ડેલકરે જેડીયુ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી.દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર અને જેડીયુના આ ગઠબંધનની અસર આગામી સમયમાં લોકસભા અને રાજ્યસભામાં પણ જોવા મળશે. ડેલકર ખુદ સ્વીકારી રહ્યા છે કે આગામી સમયમાં લોકસભામાં પણ જ્યારે પ્રદેશના હીતના સવાલ આવશે એ વખતે તેઓ જેડીયુની સાથે અવાજ મિલાવી અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરીને પ્રદેશની સમસ્યાઓનો હલ કાઢવા માટેના પ્રયાસો કરશે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ અને મોહન ડેલકર વચે કોલ્ડવોર ચાલી રહ્યો છે.અપક્ષ તરીકે પ્રશાસક પ્રફુલ પટેલ સામે એકલા લડી રહેલા મોહન ડેલકરને હવે જેડીયુનો પણ સાથ મળ્યો છે.મોહન ડેલકર અને જેડીયુનું ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પ્રદેશના રાજકારણ માટે તો મહત્વનું છે જ પરંતુ સાથે સાથે લોકસભામાં પણ હવે જેડીયુને મોહન ડેલકરનો સાથ મળશે. આથી આ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ પણ મહત્ત્વનું બની રહેશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો : કોંગ્રેસને લાગ્યો ઝટકો
Next Article ‘સરકારી પૈસે તમે મદરેસામાં કુરાન ભણાવી ન શકો’, આસામના શિક્ષણ પ્રધાનનુ વિવાદાસ્પદ વિધાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up