By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોંગ્રેસમાં ભડકો : મોરબી જિ. પં. પ્રમુખ કિશોર ચીખલીયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,મોરબી કોંગ્રેસ ભગવાકરણ તરફ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > કોંગ્રેસમાં ભડકો : મોરબી જિ. પં. પ્રમુખ કિશોર ચીખલીયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,મોરબી કોંગ્રેસ ભગવાકરણ તરફ
GeneralPoliticsSaurashtra

કોંગ્રેસમાં ભડકો : મોરબી જિ. પં. પ્રમુખ કિશોર ચીખલીયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,મોરબી કોંગ્રેસ ભગવાકરણ તરફ

HM News
Last updated: 15/10/2020 6:47 AM
HM News
5 years ago
Share
SHARE

– જયંતિ પટેલને ટિકીટ આપવામાં આવતા કોંગ્રેસમાં ઉકળતો ચરૂ :પાલિકા પ્રમુખ પણ ભાજપમાં જોડાય તેવી વહેતી થયેલી વાત

મોરબી કોંગ્રેસમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે.ટિકિટની ફાળવણીને લઈને નારાજ થયેલા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.આમ ફરી ભાજપ મોરબીને પોતાનો ગઢ બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો માટે નુકસાનકારક સાબિત થઈ છે.પ્રથમ ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજાનું ઉમેદવાર તરીકે નામ ફાઇનલ કરતા પક્ષના જુના અને કર્મનિષ્ઠ ગણાતા એવા અગ્રણી કાંતિલાલ અમૃતિયામાં અંદરખાને નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ કોંગ્રેસે જયંતિ પટેલનું નામ જાહેર કરતા ઉમેદવારીની રેસમાં રહેલા કિશોરભાઈ ચીખલીયામાં નારાજગી જોવા મળી છે.કિશોર ચીખલીયાએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરીને આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.આજે ભાજપ અગ્રણીઓની હાજરીમાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

ઉપરાંત મળતી માહિતી મુજબ હજુ પણ કોંગ્રેસમાં ભંગાણ પડે તેવી માહિતી મળી રહી છે.નગરપાલિકાના કોંગી પ્રમુખ કેતન વિલપરા પણ ભાજપમાં જોડાઈ તેવી વાતો મળી રહી છે.જો કે આ વાતનો તેઓએ ઇનકાર કરી દીધો છે.પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ભાજપમાં જોડાઇ તેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોથી જ મોરબી જિલ્લામાં કોંગ્રેસનો દબદબો બન્યો છે. અગાઉ મોરબી જિલ્લો ભાજપનો ગઢ હતો.બસ પાટીદાર અનામત ફેક્ટર નડી જતા કોંગ્રેસે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,વિધાનસભા અને નગરપાલિકા પોતાના હસ્તક કરી હતી. જો કે હવે પાટીદાર અનામત ફેક્ટર અસરકર્તા ન હોય ભાજપ ફરી કમબેક કરી રહ્યું છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આકાશને આંબી રહેલા ભાવને કાબૂમાં લેવા ડુંગળીના વેપારીઓ પર આવકવેરાના દરોડા
Next Article બિલ્ડરો માટે સારા સમાચાર: ગરીબો, પરપ્રાંતીયો, ભાડૂઆતોને એર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર ‘સહાય’નો ભંડાર ખોલશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up