By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કપરાડામાં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નેતાને ટિકિટ આપતાં બે પક્ષપલટુઓનો જંગ, જાણો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કપરાડામાં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નેતાને ટિકિટ આપતાં બે પક્ષપલટુઓનો જંગ, જાણો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ?
GeneralPoliticsSouth Gujarat

કપરાડામાં કોંગ્રેસે ભાજપમાંથી આવેલા નેતાને ટિકિટ આપતાં બે પક્ષપલટુઓનો જંગ, જાણો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ?

HM News
Last updated: 15/10/2020 7:11 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડઃ ગુજરાતમાં 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે.કોંગ્રેસમાંથી બાબુ વરઠાને ટીકીટ અપાતા જ કપરાડા પેટા ચૂંટણીના સમીકરણો બદલાવા લાગ્યા છે.એક તરફ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જીતુભાઇ ચૌધરી બીજેપીમાં આવ્યાં અને આ જ તકનો લાભ લાઇ કોંગ્રેસ છોડી બીજેપીમાં આવેલ બાબુ વરઠા ફરી કોંગ્રેસમાં જોડાતા અને એને ટીકીટ મળતા જાતિગત સમીકરણો બદલાયા છે.હવે કોંગ્રેસ ફરી એક્શન મોડમાં આવી ગઈ છે.કોંગ્રેસે બાબુભાઈને ટીકીટ આપતા જ માસ્ટર સ્ટ્રોક રમી કોંગ્રેસને ફરી કપરાડામાં મજબૂત સ્થિતિમાં મૂકી છે.હવે કપરાડામાં ચૂંટણી જંગ એક તરફી ન રહી રસાકસીનો બનશે. …..

વલસાડની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી કવાયત બાદ અંતે બાબુ વરઠાનું નામ જાહેર કર્યું છે.વારલી સમાજમાંથી આવતા બાબુ વરઠાને ટિકિટ મળતા જ બાબુ વરઠાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.કોંગ્રેસ પક્ષમાંથી અગાઉ 8 દાવેદારોએ ટિકિટ માંગી હતી. .જોકે છેલ્લે ધોડિયા સમાજમાંથી વસંત પટેલ અને હરેશ પટેલ અને વારલી સમાજમાંથી બાબુભાઈનું નામ છેલ્લે દિલ્હી લેવલે ગયું હતું.

કોંગ્રેસે ગુજરાતની 8 પૈકી કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવાર પસંદગી ની મડાગાંઠ ફસાઈ હતી.આમ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ માટે બાબુભાઇ અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી.એ ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને પક્ષપલ્ટુ ની છબીને આગળ રાખી પ્રચાર કરવાનું મુખ્ય હથિયાર બાબુભાઈને ટિકિટ આપતા ફેલ થયું છે.કારણ કે બાબુભાઈ પણ ભાજપમાંથી આયાતી ઉમેદવાર છે જ.

અચાનક જીતુભાઈ ભાજપમાં બેસી જતા બાબુભાઇએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વલસાડ કોંગ્રેસના આગેવાનોએ પણ ટિકિટ આપવાની બાંહેધરી આપી હતી.જેને લઇને હવે અંતે ભાજપના જીતુ ચૌધરીને પછાડવા કોંગ્રેસે ઉમેદવાર તરીકે બાબુભાઈને મેદાનમાં ઉતારતા કપરાડાની ચૂંટણી રસપ્રદ બની છે. વારલી સમાજમાંથી આવતા બાબુભાઈ કુકણા સમાજમાંથી આવતા જીતુ ચૌધરીને પછાડવાના દાવા હાલ તો બાબુભાઈ કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજુલામાં નાયબ મામલતદારની બદલી મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં ખેંચાખેંચી
Next Article C R Patilની હાલકને ઘોળીને પી ગયા ભાજપના નેતાઓ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up