By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અયોધ્યામાં ઉજવાશે અનોખી દિવાળી : લાખો દિવડા ઝગમગશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અયોધ્યામાં ઉજવાશે અનોખી દિવાળી : લાખો દિવડા ઝગમગશે
GeneralNationalReligious

અયોધ્યામાં ઉજવાશે અનોખી દિવાળી : લાખો દિવડા ઝગમગશે

HM News
Last updated: 15/10/2020 8:13 AM
HM News
5 years ago
Share
SHARE

અયોધ્યા તા. ૧૫ : રામજન્મભૂમિ પરિસરમાં ભવ્યતાથી દિપોત્સવ મનાવવાની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આવ વખતે રામલલ્લાના અસ્થાઇ મંદિરને દીવડાઓથી ઝળહળતુ કરાશે. તેમજ મંદિર નિર્માણ સ્થળ પર પણ મોટી સંખ્યામાં દીપ પ્રાગટય થશે.જે માટે શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આદરવામાં આવી છે.આ અવસરને લઇને અયોધ્યાવાસીઓના હૈયે અનેરો ઉમંગ છવાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે પ૦૦ વર્ષ પછી પછી રામલલ્લા જન્મસ્થળે દીપોત્સવ આયોજન થયુ છે.આ ઘડીને સૌ માણી શકે તે હેતુથી લાઇવ ટેલીકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

દીપોત્સવમાં પધારવા માટે પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદીત્યનાથજીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.આમ તો રામનગરી અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકાર લગાતાર ત્રણ વર્ષથી દીપોત્સવનું આયોજન કરતી આવી છે.પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ ની પરિસ્થિતીને ધ્યાને લઇ થોડુ અલગથી આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે દીપોત્સવમાં ભગવાન રામનો રાજયાભિષેક નહીં કરાયો.પરંતુ આખુ અયોધ્યા મઠ, મંદિર, સરયુ ઘાટ, રામ કી પૈડી સહીત ઘરે ઘરે દીવડા ઝળહળાવી અનોખો ઉત્સવ મનાવવા આયોજન કરાયુ છે.

સૌથી વધુ આતુરતા લોકોને રામલીલાની હોય છે.આ વષે પણ રામલીલા થશે. ૧૭ ઓકટોબરથી શરૂ થનાર આ રામલીલા માટે વસ્ત્ર પરીધાન માટે પણ ખુબ મોટી તૈયારી કરવી પડતી હોય છે.ભગવાન રામના પોષાક નેપાળથી આવશે.જયારે રાવણ માટે ખાસ લંકામાં તૈયાર થઇને આવશે.આ રામલીલાની એક વિશેષતા એ પણ છે કે ભોજપુરી, મરાઠી, પંજાબી, ઉડીયા એમ ૧૪ ભાષામાં તે પ્રસારીત કરવામાં આવે છે. દેશના દરેક રાજયો તેને માણી શકશે.

હજુ એક રોમાંચક વાત રામ રાવણના યુધ્ધની છે. સરયુ તટ પર રામ રાવણના યુધ્ધના દ્રશ્યો સર્જાશે.રામલીલા મંચનનો જ આ એક ભાગ હોય છે. જેમાં ઉડતા હનુમાન સૌને ભરપુર મનોરંજન કરાવે છે.સ્પેશ્યલ ઇફેકટથી આ દ્રશ્યોને રોમાંચકારી બનાવવામાં આવશે.અભિનેતા બિંદુ દારા સિંહ હનુમાનનું પાત્ર નિભાવશે.ઉપરાંત મેરઠ જિલ્લા પંચાયત અધ્યક્ષ કુલવિંદરસિંહના પિતા મુખિયા ગુર્જર કુંભકર્ણનું અને પરવિંદરસિંહ શત્રુઘ્ન તથા હાપુડના સોનુ ડાગર રામનું પાત્ર ભજવશે.ભગવાન શ્રીરામના પગલા જયાં જયાં પડયા હતા તેવા ૧૮ સ્થળોની માટી એકત્ર કરી અહીં કળશમાં પધરાવી પૂજન કરાશે. ટુંકમાં દીવાળીને લઇને રામલલ્લા પરિસરમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફ્રાન્સમાં પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેરઃ ૨૪ કલાકમાં ૨૨ હજાર કેસ
Next Article ન્યૂઝીલેન્ડ ફરી એક વખત કોરોના મુક્ત દેશ બન્યો : તમામ પ્રકારના પ્રતિબંધો હટાવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up