By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુનાહિત ઈરાદાને લઈને ખોટી ખબર બતાવવા બદલ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે રિપબ્લિક ટીવી સામે 200 કરોડના માનહાનિનો દાવો કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુનાહિત ઈરાદાને લઈને ખોટી ખબર બતાવવા બદલ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે રિપબ્લિક ટીવી સામે 200 કરોડના માનહાનિનો દાવો કર્યો
GeneralNational

ગુનાહિત ઈરાદાને લઈને ખોટી ખબર બતાવવા બદલ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે રિપબ્લિક ટીવી સામે 200 કરોડના માનહાનિનો દાવો કર્યો

HM News
Last updated: 16/10/2020 6:11 AM
HM News
5 years ago
Share
SHARE

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે પોતાના વિરુદ્ધ ખોટી ખબર બતાવવાને લઈને રિપબ્લિક ટીવી અને તેના એડિટર-ઈન ચીફ અર્ણબ ગોસ્વામી પર માનહાનિનો કેસ કર્યો છે.સંદીપ સિંહે ચેનલને મોકલેલી નોટિસની કોપી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે.સંદીપ સિંહે પોતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવતા ચેનલ પર 200 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માગણી કરી છે.

સંદીપ સિંહે તેને શેર કરતા લખ્યું છે, ‘હવે ચૂકવણીનો સમય આવી ગયો છે.’ સંદીપ સિંહના વકીલ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે તે બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર અને ફિલ્મમેકર છે,જેમની વિરુદ્ધ ગુનાહિત ઈરાદાને લઈને ખોટી ખબર બતાવવામાં આવી,જ્યારે તેઓ જાણતા હતા કે સુશાંત અને તે પોતાના સ્ટ્રગલના સમયથી સારા મિત્રો હતા.આ નોટિસમાં સંદીપ સિંહ વિરુદ્ધ બતાવવામાં આવેલી અથવા લખવામાં આવેલી ખોટી ખબરોના વિડીયો,ફૂટેજ અને આર્ટિકલ હટાવવા તથા લેખિત અથવા પછી વિડીયો જાહેર કરીને માફી માગવાની પણ વાત કહેવામાં આવી છે.આ સાથે જ સંદીપ સિંહની છબી ખરાબ કરવાના કારણે ચેનલ પાસેથી તેમણે 200 કરોડ રૂપિયાના વળતરની પણ માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે સંદીપ સિંહ સુશાંતના મોત બાદથી જ શંકાના દાયરામાં હોવાનું કહેવાઈ રહ્યું હતું. સુશાંતના નિધન બાદ તેમના ઘરે સૌથી પહેલા પહોંચનારા સંદીપ સિંહ હતા.જોકે સંદીપ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,સુશાંત સાથે છેલ્લા ઘણા સમયથી તેમના વધારે સારા નહોતા.કહેવાઈ રહ્યું છે કે સુશાંત સિંહનો પરિવાર તેમને ઓળખતો નથી,જે બાદ પાછલા મહિને તેમણે એક્ટર અને તેમની બહેન મીતૂ સિંહ સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.

સંદીપ સિંહે જણાવ્યું કે,છેલ્લા 4 મહિના દરમિયાન મેં જે છબી અને આદર ગુમાવ્યો છે,તેની ચૂકવણી માત્ર પૈસાથી ન થઈ શકે.ચેનલ દ્વારા મારી વિરુદ્ધ ચલાવવામાં આવેલા કેમ્પેઈનના કારણે રોજ મારા ભવિષ્યના પ્રોજેક્ટના ફાઈનાન્સર,પ્રદર્શકો અને ડિસ્ટ્રીબ્યૂટર્સ પીછે હઠ કરતા રહ્યા.તેઓ વધુમાં કહે છે,ની તપાસ માટે ભગવાનનો આભાર.હું મારો આત્મવિશ્વાસ પાછો મેળવવા અને યોગ્ય પગલું ભરવા માટે રાહ જોઈ રહ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હેરિટેઝ ટુરિઝમ પોલિસીનો નવો કોન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છેઃ વાસણ આહીર
Next Article ગુજરાત કોંગ્રેસના ક્યા 3 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડવા ભાજપ પાસેથી 16-16 કરોડ રૂપિયા લીધા ? ભાજપમાંથી કોણે કરી આ કબૂલાત ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up