By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: અમદાવાદના 12 PIની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર, જાણો કોને ક્યા કરાઈ બદલી?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: અમદાવાદના 12 PIની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર, જાણો કોને ક્યા કરાઈ બદલી?
AhmedabadGeneral

પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: અમદાવાદના 12 PIની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર, જાણો કોને ક્યા કરાઈ બદલી?

HM News
Last updated: 16/10/2020 6:27 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં આવનારા સમયમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની આઠ સીટોની પેટાચૂંટણીઓ આવનાર છે,ત્યારે હાલ ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police Department)માં બદલીઓનો દોર શરૂ થયો હોય તેવું જણાઈ રહ્યું છે.અમદાવાદ શહેરના 12 PIની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનો સંભાળતા 14 જેટલા પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશનરેટ એરિયા બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશો પ્રસિધ્ધ કર્યા હતા.જેમાં સાબરકાંઠા,નર્મદા,પાટણ,પોરબંદર,ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે.

પોલીસવડા આશિષ ભાટીયાએ જાણો PIઓની બદલીઓ કયા કરી?

– જે.એ.રાઠવાની સાબરકાંઠામાં કરાઈ બદલી
– આર.એ.જાદવની નર્મદા ખાતે કરાઇ બદલી
– શાહપુર PI આર.કે અમીનની પાટણમાં બદલી
– ટ્રાફિક PI એચ.બી.વાધેલાની સાબરકાંઠામાં બદલી
– કે.એચ.દવેની પોરબંદર ખાતે કરાઈ બદલી
– શહેરકોટડા PI વી.આર વસાવાની નર્મદામાં બદલી
– વી.એન રબારીની ભરૂચમાં કરાઈ બદલી
– જે.જી પટેલની સ્ટેટ કંટ્રોલ રૂમમાં બદલી
– એમ.પી.પઠાણની CID ક્રાઇમમાં બદલી
– એમ.એ તળપદાની પાટણ ખાતે કરાઈ બદલી
– દાહોદ PI કે.જે.ઝાલાની અમદાવાદમાં બદલી

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યના પોલીસ વડાએ અને અમદાવાદ પોલીસ કમિશનરે એક જ પીઆઈની બદલીમાં એકસાથે ઓર્ડર કરતા ગૂંચવાડો ઉભો થયો છે. શહેરના શાહીબાગ પોલીસ મથકના પીઆઇ એ.કે.પટેલની બદલી પોલીસ કમિશનરે કંટ્રોલરૂમ કરી હતી.જ્યારે રાજ્ય પોલીસ વડાએ આ જ પીઆઈ એ.કે. પટેલની બદલી પોલીસ અકાદમી કરાઇ ખાતે કરી છે.

આથી પીઆઇને ક્યાં હાજર થવું તેની મૂંઝવણ ઉભી થઇ છે.સામાન્ય રીતે એક પીઆઈને પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ થાય પછી બદલી થાય છે.આ પીઆઈના કિસ્સામાં બંને ઉચ્ચ અધિકારીએ બદલીના ઓર્ડર કર્યા તેમાં મિસ કોમ્યુનિકેશન થયાની પણ અટકળ ઉઠી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપ પ્રમુખ C.R. પાટીલ વિરોધી સૂર કાઢીને રૂપાણી સરકારના આ વરિષ્ઠ પ્રધાને શું કહ્યું ?
Next Article રાજકોટ : હની ટ્રેપ ‘તોડ’ કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up