By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્યોગપતિઓના કુલ દાનમાંથી 80 ટકા ભાજપને, રકમ રૂા. 698 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉદ્યોગપતિઓના કુલ દાનમાંથી 80 ટકા ભાજપને, રકમ રૂા. 698 કરોડ
GeneralNational

ઉદ્યોગપતિઓના કુલ દાનમાંથી 80 ટકા ભાજપને, રકમ રૂા. 698 કરોડ

HM News
Last updated: 16/10/2020 7:03 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 16 : કોર્પોરેટ જૂથોએ નાણાકીય વર્ષ 2018-19માં વિવિધ રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂ. 876 કરોડનું દાન આપ્યું હતું, જેમાંથી સૌથી વધુ લગભગ 80 ટકા જેટલું રૂ. 698 કરોડનું દાન ભાજપને મળ્યું હતું તેમ પોલ રાઈટ્સ ગૂ્રપ એડીઆર (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ)ના ગુરૂવારે જાહેર થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું. કોર્પોરેટ જૂથોએ બીજા ક્રમે કોંગ્રેસને રૂ. 122 કરોડનું દાન આપ્યું છે.

ચૂંટણી પંચ સમક્ષ બધા જ રાજકીય પક્ષોએ એક નાણાકીય વર્ષમાં રૂ. 20,000થી વધુના દાન અને દાતાઓ અંગેની વિગતો જાહેર કરવી પડે છે. આ વિગતોના અભ્યાસ પરથી એડીઆરે નાણાકીય વર્ષ 2018-19માં ટોચના પાંચ રાજકીય પક્ષોને કોર્પોરેટ જૂથોએ આપેલા દાનની વિગતો ગુરૂવારે જાહેર કરી છે.
કોર્પોરેટ જૂથોએ નાણાકીય વર્ષમાં દેશના ટોચના પાંચ રાજકીય પક્ષોને કુલ રૂ. 876.10 કરોડનું દાન આપ્યું છે, જે આ પક્ષોને મળલા કુલ દાનના 92 ટકા છે. નાણાકીય વર્ષ 2018-19માં ભાજપને 1,573 કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. 698.082 કરોડનું દાન મળ્યું હતું ત્યારે કોંગ્રેસને 122 કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. 122.5 કરોડનું દાન મળ્યું હતું.

એનસીપીને 17 કોર્પોરેટ દાતાઓ તરફથી રૂ. 11.345 કરોડનું દાન મળ્યું હતું. એડીઆરના રિપોર્ટમાં જણાવાયું છે કે પાંચ રાજકીય પક્ષોને મળેલા કુલ રૂ. 876.10 કરોડમાંથી 20.54 કરોડનું દાન અસંગત કેટેગરીમાં આવે છે. આ દાન કરનાર દાતા કંપનીઓની ઓનલાઈન પર કોઈ વિગતો ઉપલબૃધ નથી આૃથવા તેઓ શું કામ કરે છે તે પણ સ્પષ્ટ નથી.

ઉપરાંત પક્ષોને રૂ. 31.42 કરોડનું દાન એવી કંપનીઓ તરફથી મળ્યું છે,જેમણે તેમના સરનામાની વિગતો નથી આપી.રાષ્ટ્રીય પક્ષોએ 34 દાતા કંપનીઓ પાસેથી રૂ. 13.57 કરોડનું દાન મેળવ્યું છે, જેમણે તેમના પાન નંબરની વિગતો નથી આપી.

આ દાનમાંથી 99.75 ટકા એટલે કે 13.33 કરોડનું દાન ભાજપને મળ્યું છે, જેમણે તેમના પાન નંબર તેમજ સરનામાની વિગતો આપી નથી. એડીઆરે તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે રાજકીય પક્ષોને એક વર્ષમાં લઘુત્તમ રૂ. 20,000થી વધુનું દાન કરનારા દાતાઓએ તેમના પાન નંબરની વિગતો જાહેર કરવી જોઈએ.

દાનની સંપૂર્ણ વિગતો અપાઈ ન હોય તેવા દાન ચૂંટણી પંચે દાતાઓને પરત આપી દેવા રાજકીય પક્ષોને નિર્દેશો આપવા જોઈએ.અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે રાજકીય િધરાણમાં પારદર્શિતા લાવવા માટે કંપનીઓએ તેમણે આપેલા દાનની વિગતો તેમની વેબસાઈટ્સ પર જાહેર કરવી જોઈએ.રાષ્ટ્રીય,પ્રાદેશિક સહિતના રાજકીય પક્ષોને મળતા દાનની વિગતોની વાર્ષિક ચકાસણી કરવા માટે સીબીડીટીએ અલગથી એક વિભાગ ફાળવવો જોઈએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દાનહ માં 10 વર્ષ થી ટેક્સ નહિ ભરનાર 19 પેટ્રોલપંપ સંચાલકો ને નોટિસ : ₹ 105 કરોડ ની વસુલાત માટે તંત્ર આકરા પાણીએ !
Next Article સોસાયટીમાં માતાજીની સ્થાપના કરી આરતી-પૂજા પોલીસની મંજૂરી લીધા વિના કરી શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up