By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી
GeneralNational

મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી

HM News
Last updated: 16/10/2020 9:29 AM
HM News
6 years ago
Share
SHARE

જલગાંવ, તા. 16 : મહારાષ્ટ્રમના જલગાંવમાં એક દર્દનાક ઘટના ઘટી છે.જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.જલગાંવમાં એક જ પરિવારના ચાર સગીર વયના બાળકોની કુહાડી વડે કાપીને હત્યા કરવામાં આવી છે.જ્યારે માતા પિતા ઘરથી બહાર ગયા હતા,તે સમયે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બાળકોની હત્યા કરવામાં આવી છે. જલગાંવના બોરખેડા ગામની આ ઘટના છે.મૂળ તો આ પરિવાર મધ્ય પ્રદેશનો છે,જે ખેતીકામ કરવા માટે જલગાંવ આવ્યો હતો.

આ ઘટનાના કારણે આખા ગામ અને તે વિસ્તારના લોકોમાં ગુસ્સાનો માહોલ છે.સવારના સમયે બોરખેડા ગામના ખેતચરમાંથી આ ચારેય બાળકોની લાશ મળી આવી છે.ઘટનાની જાણ થતા જ પોલિસ અને પ્રશાસન ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.કામધંધાની શોધમાં આ પરિવાર મધ્ય પ્રદેસથી જલગાવ આવ્યો હતો.મહતાબ અને તેની પત્ની રુમલી બાઇ બોરખેડા ગામના મુસ્તફા નામના વ્યક્તિની ખેતી કરવા રોકાયા હતા.પરિવારમાં આ દંપતિ અને તેના ચાર બાળકો હતા.

મધ્ય પ્રદેશમાં કંઇક કામ હોવાના કારણે પતિ પત્ની બાળકોને બોરખેડાના ઘરમાં ઘરે મૂકીને પોતાના ગામ ગયા હતા. જે બાળકોની હત્યા થઇ છે તેમાં 12 વર્ષની બાળકી સઇતા, 11 વર્ષનો રાવલ, 8 વર્ષનો અનિલ અને 3 વર્ષની સુમનનો સમાવેશ થાય છે.આ ચાર બાળકોની લાશ તેઓ જ્યાં કામ કરતા હતા તે મુસ્તફાના ખેતરમાંથી જ મળી છે.

પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય બાળકોની હત્યા કુહાડી વડે કરવામાં આવી છે.પોલિસને શંકા છે કે ચારે હત્યા માટે એક જ કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ઘટના બાદ આખા વિસ્તારને પોલીસે સીલ કરી દીધો ને તલાશી અભિયાન શરુ કરાયું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જામનગર : કુખ્યાત માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, અનેક મોટા નામ સકંજામાં
Next Article અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ મોદી સરકારની (SAFEMA) અંતર્ગત આકરી કાર્યવાહી, દુ:ખતી નસ પર જ ઘા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up