By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ
GeneralInternational

દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ

HM News
Last updated: 16/10/2020 11:02 AM
HM News
5 years ago
Share
SHARE

બ્રાઝીલમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ભ્રષ્ટાચારના કેસ એ પણ તૂલ પકડયું છે.આ બધાની વચ્ચે એન્ટી કરપ્શન યુનિટ (Anti-Corruption Unit) ના એક દરોડામાં રાષ્ટ્રપતિ જેયર બોલસનારોની પાર્ટીના એક સાંસદ પોતાના અંડરવિયરમાં રૂપિયા છુપાવતા પકડાયા.કેન્દ્રીય અધિકારીઓએ કહ્યું કે તપાસ દરમ્યાન સાંસદ ચિકો રોડ્રિગ્સ (Chico Rodrigues) ના અંડરવિયરમાંથી 3 લાખ 88 હજાર રૂપિયા જપ્ત કરાયા છે.

કોરોના ફંડમાં ગડબડીનો આરોપ

એજન્સીએ કહ્યું કે તેને સત્તાધારી પાર્ટીના સેનેટરના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી માહિતી મળી હતી.ત્યારબાદ ઉત્તર બ્રાઝીલમાં આવેલ રોરિમા રાજ્યમાં ચિકો રોડ્રિગ્સના ઘરે બુધવારના રોજ દરોડા પાડ્યા.તેના પર આરોપ હતો કે તેઓ રોરિમા રાજ્યમાં કોરોના વાયરસના પ્રકોપને ઉકેલવા માટે આપવામાં આવેલા ફંડામાં હેરાફેરી કરી રહ્યા હતા.

સેનેટરે નિવેદન રજૂ કરી આપી સ્પષ્ટતા

આ બધાની વચ્ચે સેનેટર ચિકો રોડ્રિગ્સે પણ નિવેદન રજૂ કરીને આ દરોડાની માહિતી આપી છે.તેમણે કહ્યું કે પોલીસે એક કેસના સિલસિલામાં તેમના ઘરની તપાસ કરી છે.જો કે તેમણે જપ્ત કરાયેલ રોકડનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.

સેનેટર બોલ્યા- બદનામ કરવાનું ષડયંત્ર

તેમણે ફરિયાદ કરી છે કે ધારાસભ્ય તરીકે કામ કરવા માટે તેમના ઘરની શોધ કરવામાં આવી છે.રોડ્રિગ્સે ભારપૂર્વક કહ્યું કે તેમણે કંઇ જ ખોટું કર્યું નથી.સેનેટરે આરોપ લગાવ્યો કે આ બધું તેમને બદનામ કરવા માટે કરાયું છે.

મીડિયા પર ભડક્યા રાષ્ટ્રપતિ બોલસનારો

તો રાષ્ટ્રપતિ જેયર બોલસનારો એ આખી ઘટનાનું ઠીકરું મીડિયાના માથે ફોડ્યું છે.તેમણે મીડિયા પર પોતાની સરકારને ભ્રષ્ટ બતાવા માટે નકલી વાર્તાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકયો.તેમણે કહ્યું કે આ ઓપરેશન એક ઉદાહરણ છે કે મારી સરકારમાં કોઇ ભ્રષ્ટાચાર નથી.અમે ભ્રષ્ટાચાર સામે બરાબરની લડત આપી રહ્યા છીએ પછી કોઇપણ કેમ ના હોય.

બોલસનારોના દીકરા પર પણ આરોપ

2018ની સાલમાં બોલસનારોને સત્તા ભ્રષ્ટાચારની વિરૂદ્ધ અવાજ બુલંદ કરવાને લઇને જ મળી હતી.પરંતુ જ્યારથી તેઓએ બ્રાઝીલની કમાન સંભાળી છે ત્યારથી તેમની સરકાર પર ભ્રષ્ટાચારના કેટલાંય આરોપ લાગી ચૂકયા છે.તેમના દીકરા ફ્લેવિયો પર પણ આવો જ આરોપ લાગ્યો છે.બોલસોનારોના દીકરા પર રિયો ડી જનેરિયોના ધારાસભ્ય તરીકે પોતાના સમય દરમ્યાન જાહેર નાણાંની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
Next Article નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા, ‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up