By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા, ‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા, ‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર
GeneralNationalReligious

નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા, ‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર

HM News
Last updated: 16/10/2020 12:07 PM
HM News
5 years ago
Share
SHARE

– નવ દિવસ દરમિયાન ભગવતીના નવ અલગ અલગ સ્વરૂપોની કરવામાં આવતી પૂજા-અર્ચના

દેશભરમાં પારંપરિક હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતુ સૌથી મોટુ અને મહાન પર્વ એટલે નવરાત્રી.ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષભરમાં ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.જે પૈકી કાર્તિકી નવરાત્રી,ચૈત્રી નવરાત્રી અને આસો અથવા શારદીય નવરાત્રી,માહી નવરાત્રીમાં નવદૂર્ગાની આરાધનાનું અનેરુ મહત્વ છે. ‘મા’ નવદૂર્ગા જગત જનની છે.જે પોતાના બાળકો,અને ભકતજનોની દેખરેખ માટે હમેશા ડુંગરની ટોચ પર બિરાજે છે.જેમકે ગુજરાતમાં ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી, પાવાગઢ ડુંગર પર માં મહાકાળી,અંબાજીમાં ગબ્બરની ગોખ વાળીમાં અંબા તથા કોયલા ડુંગરવાળી માં હરિસિધ્ધિ પ્રસિધ્ધ યાત્રાધામો છે.અહીં હજારો શ્રધ્ધાળુઓ દૂર-દૂરથી ‘મા’ના આંગણે અનેક માનતાઓ લઇને આવે છે.અને ‘માં’ પોતાના બાળકોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.

પ્રતિવર્ષ આસો સુદ એકમથી શરૂ થતી આસો જેને શારદીય નવરાત્રીના નામથી પણ ઓળખાય છે,તે માં અંબાની આરાધનાનું આ પર્વ આમતો શ્રાધ્ધના દિવસો પૂર્ણ થયે તુરંત શરૂ થઇ જાય છે.પરંતુ આ વર્ષે અધિક આસો માસ હોવાથી આ અંભવ નથી બની શકયુ.

શારદીય નવરાત્રીનું શું મહત્વ છે.અને તેની પાછળ કઇ પૌરાણિક કથા છે.તે જાણવા માં ના ભકતો હર હંમેશા ઉત્સુક હોય છે.તો ચાલો જાણીએ ધર્મગ્રંથો અને પૌરાણિક માન્યતા અનુસાર શારદીય નવરાત્રી દરમિયાન માં ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય હોય છે.નવરાત્રીના પાવન દિવસોના પ્રત્યેક દિવસે માંના વિવિધ રૂપોની પૂજા થાય છે.જે પોતાના બાળકોને ખૂશી,શક્તિ અને જ્ઞાન પ્રદાન કરે છે.

નવારાત્રીનો દરેક દિવસમાં ના વિશિષ્ટ રૂપને સમર્પિત છે.અને દરેક દૈવી સ્વરૂપની કૃપાથી અલગ અલગ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે.

શાસ્ત્રોમાં નવરાત્રી પર્વ મનાવવાની બે પૌરાણિક કથા છે,એ પૈકી પ્રથમ કથા અનુસાર મહિષાસુર નામો એક રાક્ષસ હતો જે બ્રહ્માજીનો મોટો ભકત હતો તેણે પોતાના તપ દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરીને એક વરદાન મેળવી લીધુ,જેમાં તેને કોઇ દેવ,દાનવ અથવા પૃથ્વી પર રહેનાર કોઇ મનુષ્ય મારી ન શકે.પણ વરદાન મેળવતાની સાથે તે નિર્દથી થઇ ગયો અને ત્રણેય લોકમાં અત્યાચાર ગુજારવા લાગ્યો તેના અત્યારથી પરેશાન થઇને દેવી દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ,મહેશ સાથે મળીને માં શકિતના રૂપમાં દુર્ગાને જન્મ આપ્યો અને માં દુર્ગા તથા મહિષાસુર વચ્ચે નવા દિવસ સુધી ભયંકર યુધ્ધ થયું અને દસમાં દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો આ દિવસને અચ્છાઇ પર બુરાઇની જીત તરીકે મનાવાય છે.અન્ય એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીરામે લંકા પર અકમણ કરતા પહેલા અને રાવણની સાથે થનારા યુધ્ધમાં જીતવા માટે શકિતની દેવી માં ભગવતીની આરાધના કરી હતી.રામેશ્ર્વરમમાં શ્રીરામજીએ નવદિવસ સુધી માતાની પૂજા કરી હતી. અને તેની ભક્તિથી પ્રસન્ન થઇને માં એ શ્રીરામને લંકામાં વિજયપ્રાપ્તિનો આર્શીવાદ આપ્યો હતો.દશમા દિવસે ભગવાન રામે લંકા નરેશ યુધ્ધમાં હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો.ત્યારથી આ દિવસને દશેરા સિવાય વિજયાદશમી તરીકે મનાવાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ
Next Article અંતરની શકિતને ભકિત થકી જાગૃત કરવાનો અવસર ‘નવરાત્રી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up