By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હે માતાજી…કોરોના નામની આસુરી શકિતનો સર્વનાશ કરજો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હે માતાજી…કોરોના નામની આસુરી શકિતનો સર્વનાશ કરજો
GeneralNationalReligious

હે માતાજી…કોરોના નામની આસુરી શકિતનો સર્વનાશ કરજો

HM News
Last updated: 16/10/2020 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

માં શકિતની આરાધનાના પાવન પર્વ નગરાત્રીની ઘડીઓ ગણાઇ રહી છે… કોરોનાની મહામારી સમાન આસુરી શકિતને નાથવા આવી માં નવદુર્ગે…ભારત વર્ષ તહેવારો અને ઉત્સવોની પાવન ભૂમિ છે.આપણા દેશને સામજિક,રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવો એક-તાંતણે સુગ્રંથિત કરે છે.આપણા પ્રત્યેક તહેવારોનું સંસ્કારોસાથે ગાઢ સંબંધ તો છે જ તેમજ દરેક તહેવારનું ભાતીગળ અને અલગ અલગ માહાત્મ્ય હોય છે.

આ તહેવારોમાં નવરાત્રી અદ કેરૃં સ્થાન ધરાવે છે,આ એક એવો તહેવાર છે નવ નવ દિવસો સુધી અત્યંત ભકિત-ભાવ સહીત માનવ મહેરામણ રમણે ચઢે છે અને માં દુર્ગાની ઉપાસના કરીને ભકિત-સભર ભાવ સાથે માં અંબાને જગદંબાને આરાધે છે….

ભારત વર્ષમાં આમ તો ચાર નવરાત્રિઓ ઉજવાય છે જેમાં ચૈત્રી નવરાત્રી, અષાઢ નવરાત્રી, અશ્વિન નવરાત્રી અને શારદીય નવરાત્રીનો સમાવેશ થાય છે,પરંતુ એમાં શારદીય નવરાત્રીનો અનેરો દબદબો છે…આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છેજે આસો સુદ નોમ સુધી ઉજવાય છે અને આસો સુદ દશમને દશેરા તરીકે ઉજવાય છે દશેરા સુધી ઉજવાય છે.ખરેખર તો નવરાત્રી એ દૈવી શકિતનો આસુરી શકિત ઉપરના વિજયનો ઉત્સવ છે.

પૌરાણિક માન્યતા અનુસાર મહિષાસુર નામના અતિ શકિતશાળી રાક્ષસથી દેવો અને માનવીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ભયભીત થયેલા દેવોએ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરી અને બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલ દેવી મહિસાસુર સામે જંગે ચઢયા આ દેવી શકિત અને મહિષાસુરની આસુરી શકિત વચ્ચે ભયંકર યુદ્ધ થયું.

આ યુદ્ધ આસો માસની શુકલ પ્રતિપદાથી દસમી સુધી ચાલ્યું ” દુવૃત શમન તવ દૈવી શિલમ” વરદાન પામેલા મહિષાસુર પોતાની નીપૂર્ણ શકિતથી લડયો! અનેક કપટ કર્યા ! મહિષાસુરએ માન્યુ હતું કે સ્ત્રીથી મારે ડરવાનું કારણ નથી એટલે એમણે કોઇ પુરૂષથી મારો વધ ના થઇ એમ વરદાન માંગ્યું હતું પરંતુ આખરે તેમનો નાશ સ્ત્રીશકિતથી જ થયો !

દેવગણોની સમૂહ-શકિતના પ્રતિક રૂપે દેવોનો જ વિજય થયો આસુરી શકિતને ડામી હતી અને દૈવી શકિતની પુનઃ સ્થાપના કરતી આ દેવી શકિત આ એ જ માં અંબા,જગદંબા નવરાત્રીએ માતૃશકિતનોગુણગાન ગાવાનો લોકોત્સવ છે.ભારતીય સંસ્કૃતિ માં નવનો આંક છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે વળી તે આંક નિર્ગુણનું પ્રતીક પણ મનાય છે.

આપણા પુરાણો અને યોગદર્શન ચેતન માત્રનું સંચાલન કરનાર નવ સત્ય હોવાનું જણાવે છે આપણા બ્રહ્માંડમાં પણ નવ તત્વોનો આધાર છે.એનું સંચાલન કરનાર નવ ગ્રહો છે પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ,મનુષ્યને ધારણ કર્ણ પૃથ્વીના નવ દીપો,નવ નંગો,નવ નિધિઓ,નવ રત્નો,માનવ દેહમાં રહેલી નવ નાડી અને જીવનમાં નવ રસ આ બધું મહત્વ નવના આંકનું છે આવાજ કારણોસર હિન્દુ પરંપરામાં નવરાત્રીમાં માં આદ્યશકિતની ઉપાસનાના નવ-નવ રાત સુધી મહિમા ગવાયો છે.

ઇ.સ.પૂર્વ ૬૦૦૦ પહેલા ભારત માં શકિત પૂજાનું પગેરૃં પહોંચે છે પુરાણો પણ શકિત પુજાના ઉલ્લેખથી સભર છે માર્કડેય પૂરાં માં દુર્ગા સપ્તશતીના શકિતના ત્રણ સ્વરૂપો દર્શાવાયા છે જેમાં પ્રથમ ચરણમાં મહાકાળી, દ્વિતીય ચરણમાં માં મહાલક્ષ્‍મી અને તૃતીય ચરણમાં માં સરસ્વતીનો ઉલ્લેખ કરાયો છે જે અનુક્રમે તમો ગુણ, રજો ગુણ અને સત્વગુણની અધિષ્ઠાત્રિ શકિતઓ છે તેને ક્રિયા શકિત,ઇચ્છા શકિત અને જ્ઞાનશકિત સ્વરૂપે દર્શાવામાં આવેલ છે.

હજુ પણ વધુ નજીકથી જોઇએ તો મહાકાળીએ શકિતનું રૌદ્ર સ્વરૂપ છે તેનો રંગ શ્યામ છે. આ શકિત દેવી તમોગુણની અધિષ્ઠાત્રી છે. આપણા મનમાં ઉત્પન્ન થતા તામસ શરૂઓનો તે નાશ કરે છે.મહાલક્ષ્‍મીએ ઇચ્છાશકિત -રાજસી શકિતના અધિષ્ઠાત્રિ દેવી છે તો માં સરસ્વતી શ્વેત રંગના છે સૌમ્ય સ્વરૂપા છે જ્ઞાન શકિત છે સ્ત્વગુણની અધિષ્ઠાત્રિ છે ક્રિયાશીલ અને ધર્મની ઇચ્છા વાળો માનવી જ્ઞાન તરફ વડે છે.

નવરાત્રીના નોરતાની દેવીઓ પણ નવ છે..પહેલા નોરતાની દેવી કુમારી,બીજા નોરતાની દેવી ત્રિમૂર્તિ,ત્રીજા નોરતાની દેવી માં કલ્યાણી,ચોથા નોરતાની દેવી માં રોહિણી,પાંચમા નોરતાની દેવમાં કાંતિ, છઠ્ઠા નોરતાની દેવમાં ચંડિકા, સાતમા નોરતાની દેવીમાં સાંભવી,આઠમા નોરતાની દેવી માં દુર્ગા અને નવમાં નોરતાની દેવીમાં સુભદ્રા આ નવ કુમારિકા દેવીઓનો નવ નવે દિવસ નવરાત્રી દરમ્યાન પૂજા થાય છે.

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી એટલે ૧૭ મી ઓકટોબરને શનિવારથી થાય છે,પરંતુ આ વર્ષની નવરાત્રી કોરોનાની મહામારીની બીમારીને પગલે શાંત પરંતુ ભકિતમય બની રહેશે આપણે સૌ માતાજીને પ્રાર્થના કરીયે કે તેઓ આસુરી શકિત સમાન આ મહામારીને નાથી તેમના ઉપર વિજય મેળવી માત્ર દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલ આ વિપદામાંથી સૌ કોઇને ઉગારે….

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંતરની શકિતને ભકિત થકી જાગૃત કરવાનો અવસર ‘નવરાત્રી’
Next Article નવલા નોરતા એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up