By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત : ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, પરિવારે કરી પોલીસ ફરિયાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, પરિવારે કરી પોલીસ ફરિયાદ
GeneralSurat

સુરત : ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, પરિવારે કરી પોલીસ ફરિયાદ

HM News
Last updated: 17/10/2020 11:46 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા.ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે.ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું,એના દૃશ્યો LIVE વિડિયોમાં કેદ થયાં છે જોકે પરિવાર દ્વારા આ તબીબ સામે લેખિત માં ફરિયાદ પણ કરવામાં આવી છે

દર્દી જેને ભગવાન નો દરજ્જો આપતા હોય છે આવા તબીબ કેટલા બે જવાબદાર હોય છે અને તેમની બે જવાબદારી કોઈ દિવસ કોઈ ની જીવ જાય તેવી હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તરમાં આવેલ ઉમિયા નગર ખાતે રહેતા દશરથભાઈ શિવરાજભાઈ પટેલ છેલ્લા લાંબા સમયથી હાથ પગ ની પિતા થી હેરંહતા તેમને તેમના ફેમિલી તબીબ ને બતાવીયા બાદ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા તબીબે ઓપરેશન કરવાની સલાહ આપી હતી. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું.આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.જોકે ઓપરેશન 3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી.

તબીબોએ આ જગ્યાથીએથી ઑપરેશન કરી અને કપડું કાઢ્યું હતું.

રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપાપાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું.જેને લઈને પરિવાર ચિતામાં મુકતા ઓપરેશન કરનાર તબીબ ને બતાવ જતા તેમને ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી જોકે ત્યાર બાદ પણ સારુ ન થતા ફેમિલી ડોક્ટર સલાહ લઇને સર્જન ને બતાવ માટે કહ્યું હતું જોકે સર્જને સીટી સ્કેન કરવાનું કહ્યું હતું જોકે આ સીટી સ્કેન રિપોર્ટ આવતા સર્જન પણ ચોકી ઉઠીયા હતા અને મણકાના ઓપરેશન કરનાર તબીબ ની બેદરકારી સામે આવી હતી ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા.

સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે જોકે પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ મામલે ફરિયાદની તજવીજ શરુ કરી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદના જીએસટી કન્સલ્ટન્ટ ત્યાં ઇન્કમટેકસ દરોડા, બોગસ બિલો બનાવી રિફંડ મેળવ્યું
Next Article સુરત સૈયદપુરામાં યુવાન બિલ્ડર આપઘાત કોશિશ કેસમાં માથાભારે બાપ્ટીની ધરપકડ, રૂ. 45 લાખની માંગી હતી ખંડણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up