By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા
GeneralNational

ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા

HM News
Last updated: 17/10/2020 12:11 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાજનાધી દિલ્હીની એક વિશેષ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.ભારતમાં આઈએસઆઈએસ (ISIS)ની શાખા ખોલવા અને યુવાઓને છેતરીને તેમાં સામેલ કરવાના આરોપમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા 15 આતંકીઓને સજા ફટકારી છે.કોર્ટે દોષિતોને 10 વર્ષ, 7 વર્ષ અને 5 વર્ષની જેલ સિવાય દંડની સજા ફટકારી છે.

ભારતમાં ફેલાવી રહ્યાં હતા નેટવર્ક

આ બધા ભારતમાં પોતાનો આધાર બનાવવા તથા આતંકી ઘટનાને અંજામ આપવા માટે સોશિયલ મીડિયા દ્વારા મુસ્લિમ યુવાઓની ભરતી કરવાના ગુનાહિત ષડયંત્રમાં દોષિ સાબિત થયા છે.વિશેષ ન્યાયાધીશ પ્રવીન સિંહે નસીફ ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે જ્યારે ત્રણ દોષિતોને સાત વર્ષની કેદ અને એક વ્યક્તિને છ વર્ષની કેદની સજા ફટકારી છે.આ સિવાય એનઆઈએ (National Investigation Agency) સ્પેશિયલ કોર્ટે 30 હજારથી લઈને 1 લાખ 30 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે.

2015મા દાખલ કરવામાં આવ્યો હતો કેસ

એનઆઈએના એક ઉચ્ચ અધિકારી પ્રમાણે આ મામલો વર્ષ 2015મા વિભિન્ન ગુનાહિત કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલામાં આરો હતો કે કેટલાક લોકો આતંકી સંગઠન આઈએસઆઈએસના ઇશારા પર ભારતમાં તેનું એક સહયોગી સંગઠન તૈયાર કરી રહ્યાં છે.જેનું નામ જુનેદ ઉલ ખલીફા રાખવામાં આવ્યું અને તેના સંચાલકો ભોળા યુવકોને છેતરી સોશિયલ મીડિયા વેબસાઇટ દ્વારા આતંકી બનાવવા અને ભરતી કરવાનું કામ કરી રહ્યાં હતા.

19 લોકોની થઈ હતી ધરપકડ

સૂચનાના આધાર પર કાર્યવાહી કરતા એનઆઈએએ આ મામલામાં કુલ 19 લોકોની ધરપકડ કરી હતી અને તે પણ જાણવા મળ્યું કે,આ સંગઠનના ભારતમાં આઈએસઆઈએસની મુખ્ય વ્યક્તિ ગણાતો યૂસુફ અલ હિંદી ફર્ફે અરમાન ઉર્ફે અનજાન ભાઈના ઈશારા પર આ કામ કરી રહ્યાં હતા આ વ્યક્તિ આઈએસઆઈએસના મીડિયા પ્રમુખ ગણાવવામાં આવી રહ્યો હતો.

મિડલ ઇસ્ટ સુધી પહોંચી ચુક્યા હતા યુવા

એનઆઈના ઉચ્ચ અધિકારી પ્રમાણે આ લોકોની ધરપકડ બાદ આ સંગઠનને ફેલાવવું અને આતંકી ઘટનાઓ ન થાય તેના પર પ્રતિબંધ લગાવી શકાયો.કારણ કે આ સંગઠનમાં ઘણા એવા લોકો પણ જોડાઇ રહ્યાં હતા જે ધર્મના નામ પર આતંક મચાવવા ઈચ્છતા હતા.આ લોકોની ધરપકડ બાદ અનેક એવા લોકોની માહિતી મળી જે આઈએસઆીએસમાં સામેલ થવા માટે મિડલ ઈસ્ટ દેશોમાં પહોંચી ચુક્યા હતા પરંતુ આ મામલાની તપાસના ખુલાસા દરમિયાન તેમાંથી અનેક લોકોને ઝડપી લેવામાં આવ્યા અને પરત ભારત લાવવામાં આવ્યા હતા.

કોર્ટે ફટકારી સજા

દોષિતોના વકીલ કૌસર ખાને કહ્યુ કે, કોર્ટે અન્ય આઠ દોષિતોને પાંચ વર્ષની સજા ફટકારી છે.તેમણે કહ્યું કે અબુ અનસ,મુફ્તી અબ્દુલ સમી કાસમી અને મુદબ્બિર શેખને સાત વર્ષની જ્યારે અમજદ ખાનને છ વર્ષની સજા ફટકારી છે.તો અબ્દુલ્લા ખાન,નઝમુલ હુદા,મોહમ્મદ અફઝલ,સુહૈલ અહમદ,મોહમ્મદ અલીમ,મોઇનુદ્દીન ખાન,આસિફ અલી અને સૈય્યદ મુઝાહિદને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article RBIએ ઈન્ડસઈન્ડ બેંકને દંડ ફટકાર્યો
Next Article BJP ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું સાડા 22 કિલો સોનું, નેપાળ પોલીસે હાથ ધરી તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up