By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મનપામાં કૌભાંડોની વણઝાર, હવે પતરા-મંડપમાં ગેરરીતિ આચરાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મનપામાં કૌભાંડોની વણઝાર, હવે પતરા-મંડપમાં ગેરરીતિ આચરાઈ
GeneralSurat

સુરત મનપામાં કૌભાંડોની વણઝાર, હવે પતરા-મંડપમાં ગેરરીતિ આચરાઈ

HM News
Last updated: 19/10/2020 6:24 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત રાજ્યના આ શહેરમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ખીચડી અને કુતરાની રસી બાદ હવે સુરત મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે.કોરોના કાળ દરમ્યાન સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે.

મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો

આરટીઆઈમાં માત્ર શહેરના સેન્ટ્રલ ઝોનની વિગતો સામે આવી છે.આરટીઆઈમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી માગવામાં આવી.જેમા સામે આવ્યુ કેસ પતરા માટે રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા.જોકે, 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવે છે.તેના માટે મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટ ચૂકવાયા.તો એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જૂન સુધી 6 લાખ 92 હજાર 292 ચૂકવાયા.. આ ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ-અલગ બીલથી નાણા ચૂકવાયા હોવાનો ખુલાસો થયો છે.

આ અગાઉ રખડતા શ્વાનના રસીકરણ પાછળ થયેલા ખર્ચને લઇને પણ વિવાદ સર્જાયો હતો.સુરતમાં રખડતા શ્વાન માટે કરવામાં આવતી રસીકરણ અને ખસીકરણની કામગીરીનો છેલ્લા 5 વર્ષનો કુલ ખર્ચ 3.75 કરોડ બતાવવામાં આવ્યો છે.સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણી દ્વારા કરાયેલી આરટીઆઇમાં આ બાબત સામે આવી છે.જેમાં 1.65 લાખનો ખર્ચ અલગથી શ્વાનને પૂરવામાં આવતા પાંજરા પાછળ બતાવવામાં આવ્યો છે.

સુરત મનપાએ 25 લાખના પતરા અને મંડપ પાછળ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો

આરટીઆઈમાં માત્ર શહેરના સેન્ટ્રલ ઝોનની વિગતો સામે આવી છે.આરટીઆઈમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી માગવામાં આવી.જેમા સામે આવ્યુ કેસ પતરા માટે રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા.જોકે, 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવે છે.તેના માટે મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટ ચૂકવાયા.તો એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જૂન સુધી 6 લાખ 92 હજાર 292 ચૂકવાયા..આ ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ-અલગ બીલથી નાણા ચૂકવાયા હોવાનો ખુલાસો થયો છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતના પુણા વિસ્તારની સભામાં ફેંકાયા ઈંડા,ભાજપ અદ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત હતા
Next Article ધારાસભ્ય ગોવિંદ પરમારની ધમકીની અસર, ભાજપના ક્યા નેતાએ પરમારને તાત્કાલિક મળવા ગાંધીનગર બોલાવ્યા ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up