[weather_data]
Breaking News
TRENDING NEWS

શૈક્ષણિક વર્ષના દિવાળી વેકેશનની તારીખો જાહેર, 21 દિવસનું જાહેર કરાયું વેકેશન

[updated_date] [post_views]

Table of Content

શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે.આ અંગેનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરીપત્રમાં નોંધવામાં આવ્યું છે કે આ વર્ષે 29-10-2020થી 18-11-2020 સુધી એટલે કે 21 દિવસનું વેકેશન રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકિય પ્રવૃતિનું કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે.ચાલુ વર્ષે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણિક કાર્ય શરુ થયું નથી.તેથી કેલેન્ડર પણ નિયત થયેલ નથી.આવા સંજોગોમાં સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સરકારની મંજૂરી બાદ દિવાળી વેકેશનનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે.આ વર્ષે દિવાળી વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles