By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સીરીયામાં રશિયાની એરસ્ટ્રાઇક : ૫૦થી વધુ મોતને ભેટયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સીરીયામાં રશિયાની એરસ્ટ્રાઇક : ૫૦થી વધુ મોતને ભેટયા
GeneralInternational

સીરીયામાં રશિયાની એરસ્ટ્રાઇક : ૫૦થી વધુ મોતને ભેટયા

HM News
Last updated: 27/10/2020 8:32 AM
HM News
5 years ago
Share
SHARE

મોસ્કો, તા.૨૭: ઉત્તર સીરિયાના ઇદલિબ પ્રાંતમાં રશિયાના હવાઈ હુમલામાં ૫૦થી વધુ તુર્કી સમર્થિત લડાકુઓ મોતને ભેટ્યા છે.આ હુમલામાં અને લડાકુઓ દ્યાયલ થયા છે.હવાઈ હુમલા પછી આ વિસ્તારમાં હિંસા વધી ગઈ છે.ફાયલાક-અલ-શામ નામના એક સંગઠનના પ્રશિક્ષણસ્થળને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ હુમલા પછી ઇદલિબમાં રશિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ લાગુ કરાયેલો સંઘર્ષવિરામ ઘોંચમાં પડ્યો છે.સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ઘમાં રશિયા અને તુર્કી વિરોધી પક્ષોનું સમર્થન કરી રહ્યા છે.બ્રિટનસ્થિત સંગઠન સીરિયન ઓબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઇટ્સ પ્રમાણે મૃતકોની સંખ્યા ૭૮ હોવાની શકયતા છે.સંગઠન પ્રમાણે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક છે અને મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.સંગઠનનું કહેવું છે કે માર્ચમાં સંદ્યર્ષવિરામ લાગુ થયો એ પછીનો આ સૌથી મોટો હુમલો છે.આ હુમલો ઇદલિબ શહેરની ઉત્ત્।ર-પશ્યિમે આવેલા હારેમમાં થયો છે.સંઘર્ષવિરામ પછી આ ક્ષેત્રમાં સીરિયાની સેનાના હુમલા અટકી ગયા હતા.અહીંથી દસ લાખથી વધારે લોકો ઘર છોડીને જઈ ચૂકયા છે.સંઘર્ષવિરામ પછી અહીંથી થઈ રહેલી હિજરત પણ અટકી હતી.

સંઘર્ષવિરામ વખતે તુર્કીએ કહ્યું હતું કે જો સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનવાળું કોઈ પણ દળ હુમલો કરશે તો તુર્કી પાસે પૂરી તાકાતથી જવાબ આપવાનો અધિકાર હશે.સીરિયામાં નવ વર્ષથી ગૃહયુદ્ઘની સ્થિતિ છે.ઇદલિબ છેલ્લો પ્રાંત છે,જે વિરોધીઓ અને જેહાદીઓના કબજામાં છે.રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થન કરતાં દળોએ દેશના બાકી ભાગોમાંથી વિદ્રોહીઓને ખદેડી દીધા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં હક્કપત્રકોની નોંધો અને મહેસૂલ કેસની તપાસ હવે ઓનલાઈન, રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય
Next Article નાના વેપારીઓને GSTમાં મળી મોટી રાહત : ૧ SMSથી ભરી શકાશે રિટર્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up