By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં પાટીલ-મોઢવડિયા વચ્ચે જુબાની જંગ તેજ, 10 કરોડના માનહાનિ દાવાની ચીમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં પાટીલ-મોઢવડિયા વચ્ચે જુબાની જંગ તેજ, 10 કરોડના માનહાનિ દાવાની ચીમકી
GeneralGujarat NowPolitics

ગુજરાતમાં પાટીલ-મોઢવડિયા વચ્ચે જુબાની જંગ તેજ, 10 કરોડના માનહાનિ દાવાની ચીમકી

HM News
Last updated: 27/10/2020 9:05 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત BJP અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવડિયા વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે.મોઢવડિયાએ પાટીલને દાગી નેતા ગણાવ્યા તો પાટીલે તેમના પર 10 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરવાની ચેતવણી આપી હતી.ગુજરાતમાં આઠ વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે પેટાચૂંટણી માટે BJP તેમજ કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે,બંને પક્ષોના નેતા એકબીજા પર જુબાની તીર ચલાવી રહ્યા છે.કોંગ્રેસ નેતા અર્જુન મોઢવડિયાએ BJPના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને દાગી નેતા ગણાવતા કહ્યું કે,2014ની લોકસભા ચૂંટણીમાં પાટીલે પોતે ચૂંટણી આયોગને સોંપેલા પોતાના શપથપત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે,તેમની વિરુદ્ધ 107 કેસો વિચારાધીન છે.
તેના જવાબમાં પાટીલે મોઢવડિયાને એ સાબિત કરવાનો પડકાર આપતા કહ્યું છે કે,આજની તારીખમાં તેમની વિરુદ્ધ એક પણ કેસ નથી. હાલમાં જ દાગી નેતાઓ વિરુદ્ધ કેસોની દરરોજ સુનાવણીના નિર્દેશની સાથે કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ નથી.પાટીલે મોઢવડિયાને સાર્વજનિકરીતે માફી માગવાની વાત કહી છે, માફી ના માગવા પર તેમણે 10 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરવાની ચેતવણી આપી છે.ઉલ્લેખનીય છે કે,સીઆર પાટીલે વર્ષ 2014માં ચૂંટણી આયોગને સોંપેલા પોતાના નામાંકન પત્રની સાથે શપથપત્રમાં એ ઉલ્લેખ કર્યો હતો કે,તેમની વિરુદ્ધ 107 કાયદાકીય કેસો ચાલી રહ્યા છે,જોકે પાટીલે એ દાવો કર્યો છે કે,આજની તારીખમાં તેમની વિરુદ્ધ એક પણ ફોજદારી કેસ નથી ચાલી રહ્યો.

દરમિયાન ગુજરાતમાં પેટાચૂંટણીના પ્રચારને લઈને સામાજિક ન્યાય મંત્રી રમણ પાટકરે કહ્યું કે,વિપક્ષના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે,આથી વિકાસ કરવો હોય તો સત્તા પક્ષના ધારાસભ્યને જ મત આપજો.પાટકર BJPના ઉમેદવાર જીતુ ચૌધરીની ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે,જીતુ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કામ કરવું મુશ્કેલ હતું,કારણ કે વિપક્ષના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે,પરંતુ હવે તેઓ કપરાડામાં સરળતાથી વિકાસ કાર્ય કરાવી શકશે.કોંગ્રેસે આ નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે,રાજ્ય સરકારના મંત્રી પોતે એ વાત સ્વીકારી રહ્યા છે કે,ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોને વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આપવામાં આવે છે.

તો બીજી તરફ,ગુજરાતના CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું હતું કે,કોંગ્રેસને વિકાસમાં નહીં વિરોધમાં જ રસ હોય છે.કોંગ્રેસ દેશભરમાં તૂટી રહી છે,પેટાચૂંટણી બાદ ફરી એકવાર કોંગ્રેસ ગુજરાતમાં તૂટશે.ગુજરાતના CM વિજય રૂપાણીએ કહ્યું કે,કોંગ્રેસ ભાગવા પાડો અને રાજ કરોની નીતિથી ચાલે છે.ગુજરાતમાં 8 સીટમાંથી BJPને જે પણ સીટ મળશે તે પાર્ટી માટે નફો જ હશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈસ્લામીક દેશોની ધમકી આગળ ના ઝુક્યું ફ્રાંસ, મેક્રોન સરકારે શરૂ કરી આકરી કાર્યવાહી
Next Article સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up