By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લો બોલો, ઉર્જામંત્રી ખબર નથી કે સુરતમાં હજી સુધી 2019ની ટેક્સટાઈલ પોલિસી લાગુ કરાઈ નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > લો બોલો, ઉર્જામંત્રી ખબર નથી કે સુરતમાં હજી સુધી 2019ની ટેક્સટાઈલ પોલિસી લાગુ કરાઈ નથી
GeneralSurat

લો બોલો, ઉર્જામંત્રી ખબર નથી કે સુરતમાં હજી સુધી 2019ની ટેક્સટાઈલ પોલિસી લાગુ કરાઈ નથી

HM News
Last updated: 28/10/2020 7:23 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : રાજ્ય સરકારે લગભગ પોણા બે વર્ષ પહેલા ગુજરાત માટે નવી ટેક્સટાઇલ નીતિની જાહેરાત કરી હતી કે,નવા યુનિટ અને નવા મશીનો ખરીદનારા વેપારીઓને વીજળી બિલમાં સબસિડી
આપવામાં આવશે.પરંતુ આજદિન સુધી આ નીતિ લાગુ કરવામાં આવી નથી.ઉદ્યોગપતિઓનું કહેવું છે કે,તેઓએ સરકારની નવી નીતિનો લાભ મળ્યો જ નહીં. કારણ કે આ નીતિ અત્યાર સુધી લાગુ કરવામાં આવી જ નથી.

એક પણ વેપારીને લાભ નથી મળ્યો

નવી ટેક્સટાઇલ પોલિસી લાગુ ન કરવાને કારણે ડીઆઈસી સાથે નોંધાયેલા લગભગ 5409 એકમોને સબસિડીનો લાભ મળ્યો નથી.એક અંદાજ મુજબ,દક્ષિણ ગુજરાતમાં 10,000 જેટલા એકમો સબસિડી માટે પાત્ર છે.જો કે,અધિકારીઓ એ રસ ન દેખાવતા અત્યાર સુધી કોઈ પણ વેપારીને લાભ મળ્યો નથી. 2019 માં એક ટેક્સટાઇલ પોલિસી આવી હતી.જેની અંદરથી કેપિટલ સબસિડી કાઢી નાખવામાં આવી હતી.અગાઉ જેમાં 17 ટકા સુધી ગુજરાત સરકાર કેપીટલ સબસિડી આપતી હતી.જે કાઢીને સરકારે એક ઈલેક્ટ્રીક સીટી માટે આપેલી છે. જેમાં બે રૂપિયા અને ત્રણ રૂપિયા પ્રતિ યુનિટ માટે રાહત આપવામાં આવેલી હતી.જે હજી સુધીમાં એક્ટિવ થઈ નથી અને કોઈને બેનિફિટ મળ્યો નથી.ઘણા સમયથી સરકારમાં રજૂઆત ઘણી કરી છે પણ અત્યાર સુધી પોલીસને કોઈએ લાભ મળ્યો નથી.

અનેક ફેક્ટરી ભાડા પર ચાલે છે

બીજી વસ્તુ ઈન્સ્ટ્રેસ્ટ સબસીડી પહેલાં 2015 ની પોલિસી હતી.એમાં એવું હતું કે 15 થી 17 ટકા એટલે તેમને કેપિટલમાં મળતું હતું અને 9 ટકા સુધી તેમને ઇન્ટરેસ્ટ બેનિફિટ મળતું હતું. તો એ પણ અત્યારે નથી મળતું.નવી પોલિસી હાલ 2020 માં આવી છે.જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એમાં લાભ નથી થતો. એનું કારણ છે કે આની અંદર ઘણા બધા ભાડા ઉપર ફેકટરી લેતા હોય છે.

MSMEમાં કોઈ લાભ થતો નથી

વિવિંગ વેપારી જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે જેના મીટર પોતાનું ઘર નથી હોતું જેથી એ લોકો નવી પોલીસી માટે ભાગ નહિ લઈ શકતા.કારણે કે સરકારે કીધું છે કે ટેકસટાઇલ ઉદ્યોગને ટેકસટાઇલ પોલીસી માં ભાગ લેવાનું હોય છે.આ પોલિસીમાં લાભ ત્યારે લઈ શકાય જ્યારે પોતાનું મીટર હોય..ત્યારે એમ્બ્રોઇડરી વાળા કે નાનાં- નાના વિવર્સ ભાડે હોય છે એ લોકોને પોતાનું મીટર હોતું નથી ત્યારે આ સબસિડીનો લાભ નથી મળતો.એટલે કેપિટલ સબસીડી પણ તેમના. હાથમાંથી જાય છે અને એને ઇલેક્ટ્રીસ્ટિક નો લાભ પણ લઈ શકતા નથી.જેથી નવી પોલિસીમાં અપ્લાય પણ કરી શકતા નથી.આ નવી પોલિસીમાં એમને કોઈ બેનિફિટ નથી અને જૂની પોલિસીમાં પણ કોઈ લાભ નથી. MSMEમાં કોઈ લાભ થતો નથી.

ઉર્જામંત્રી પણ સાંભળીને આશ્ચર્યચકિત થયા

સમગ્ર મામલે ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાની પોલિસીના મુજબ વીજ સબસિડી આપવા માટે નક્કી કર્યું હતું.વીજ સબસીડી માટે કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે જ્યાં વીજ સબસિડીને કારણે ગુજરાતના ઘણાં ઉદ્યોગપતિઓ પોતાના યુનિટો નાંખે છે અને અહીંયા પ્રોડક્શન ઓફ કોસ્ટ હાઈ થઈ જવાના કારણે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે એક ઉદ્યોગ પોલિસીમાં રાહત આપવા માટેની જાહેરાત કરી.અમે ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલના ધ્યાને આ બાબતને લાવ્યા.એમને પણ આશ્ચર્ય થયું કે હજી સુધી એમને તમને ફાયદો નથી મળ્યો ? પરંતુ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કંઈક અટવાયેલું હોય એવું એમના ધ્યાન પર આવ્યું હતું અને અમને આ અંગે રજૂઆત કરવા કહ્યું છે.આગામી દિવસોમાં તેઓએ આ મામલે ક્લિયરન્સ આપશે તેવો ભરોસો આપ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ની ચૂંટણી પ્રચાર વેબસાઈટ હેક
Next Article ગુજરાત : સી-પ્લેનમાં કેવડિયાનું ૪૮૦૦ રૂપિયા, ફ્લાઇટમાં દિલ્હી જવાનું ભાડું ૨૫૦૦…!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up