– પોલીસે આરિફ મસૂદ સહિત અનેક અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોની સામે સમગ્ર દુનિયામાં પ્રદર્શન થઈ રહ્યું છે.રાષ્ટ્રપતિ મૈક્રો તરફથી પૈગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણી સામે ભોપાલમાં ગુરૂવારે સેંકડો લોકો રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી રહ્યાં છે.આ પ્રદર્શનમાં શિવરાજ સરકારે એક્શનની તૈયારી કરી લીધી છે.આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
CM શિવરાજસિંહ ચૌહાણે કર્યું ટ્વિટ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું છે કે, મધ્યપ્રદેશ શાંતિનો ટાપુ છે.તેની શાંતિને ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં 188 IPC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.કોઈ પણ દોષીતોને છોડવામાં નહીં આવે.તે પછી કોઈ પણ કેમ ન હોય.
ધારાસભ્યએ સીએમ પર સાધ્યું નિશાન
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કમલનાથ જી કહે છે તે સ્વચ્છ છે.ડાઘ ઘણા ઉંડા છે અને બેનકાબ ચહેરા છે.જો દુનિયામાં વોશિંગ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તો પણ તે ડાઘ જાશે નહીં. તે માટે કમલનાથજી તમે પોતાને સ્વચ્છ કહેવાનું બંધ કરો.
ઈકબાલ મેદાનમાં પ્રદર્શન
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોની સામે ભોપાલના ઈકબાલ મેદાનમાં હજારો લોકો ઉમટી પડ્યાં હતાં.આ પ્રદર્શનનનું આયોજવ ભોપાલ મધ્યથી કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસુદે કર્યું હતું.પ્રદર્શનમાં પહોંચેલા લોકોએ હાથોમાં તકતી હતી.અને તેણે ફ્રાંસીસી રાષ્ટ્રપતિના વિરોધમાં નારા લગાવ્યાં હતાં.આ પ્રદર્શન પર પોલીસ કડક થઈ છે.ભોપાલના તલૈયા પોલીસે ધારાસભ્ય આરિફ મસુદ સહિત ઘણા અજ્ઞાત લોકો સામે કોરોના ગાઈડલાઈનનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ટ્વીટ કરી કહ્યું કે મધ્ય પ્રદેશ એક શાંતિનો ટાપુ છે.આની શાંતિને ભંગ કરનારાઓ સાથે અમે કડકાઈથી વર્તીશું. આ મામલામાં 188 IPC હેઠળ મામલો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે.પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર નિશાનો સાધતા સીએમ શિવરાજ સિંહે કહ્યું કે કમલનાથજી કહે છે કે તેઓ બિલકુલ બેડાઘ છે ડાઘ ઘણા ઉંડા છે. બેનકાબ ચહેરા છે.જો દુનિયાભરના વોશિંગ પાઉડર પણ વાપરવામાં આવે તો પણ ડાઘ ધોવાશે નહીં.એટલા માટે કમલનાથ જી તમે પોતાને બેડાઘ કહેવાનું બંધ કરો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોની વિરુદ્ધ ભોપાલના ઈકબાલ મૈદાનમાં હજારો લોકો જોડાયેલા છે.આ પ્રદર્શનનું આયોજન ભોપાલ મધ્યથી કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કર્યુ હતુ. પ્રદર્શનમાં પહોંચેલા લોકોના હાથોમાં તખ્તિઓ હતી અને તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મનમુકીને સૂત્રોચ્ચા કર્યો હતો.આ પ્રદર્શનમાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે.પોલીસે આરિફ મસૂદ સહિત અનેક અજાણ્યા લોકોની સામે કોરોનાની
ગાઈડલાઈનો ભંગ કરવાનો કેસ દાખલ કર્યો છે.સીએમે કહ્યું કે અમે કોઈ પણ દોષીને છોડીશું નહીં.

