By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના ભિષ્મ પિતામહ ‘કેશુબાપા’: રાજકીય સફર પર એક નજર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના ભિષ્મ પિતામહ ‘કેશુબાપા’: રાજકીય સફર પર એક નજર
GeneralNationalPolitics

ભાજપના ભિષ્મ પિતામહ ‘કેશુબાપા’: રાજકીય સફર પર એક નજર

HM News
Last updated: 30/10/2020 7:41 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૩૦: કેશુબાપા નામે ગુજરાતના રાજકારણ અને જનમાનસમાં પોતાની આગવી છબી ઊભી કરનાર ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા કેશુભાઇ પટેલનું કોરોના સંક્રમણ અને તે પછી લથડતી તબિયત કારણે નિધન થયું છે.

ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા તેવા કેશુભાઇએ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા.ગુજરાતના રાજકારણમાં કેશુભાઇ પટેલનું મોટું નામ છે.

કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે.પણ હદય રોગના હુમલાના કારણે ગુજરાતના આ દિગ્ગજ નેતાનું આજે નિધન થતા રાજકારણમાં આવનારા સમયમાં તેમની મોટી ખોટ વર્તાશે.

સુધરાઇ સભ્યપદથી લઇને ધારાસભ્યની ૬ ટર્મ, બે વખત મંત્રી અને બે વખત મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર અને લોકસભા તથા રાજયસભામાં પણ એક એક વખત ચૂંટાઇ આવનાર કેશુભાઇ પટેલે લાંબી રાજકીય સફર પાર કરી છે.

વિસાવદરમાં ૨૪ જુલાઇ ૧૯૨૮માં જન્મેલા કેશુભાઇ પહેલા RSS માં જોડાયા અને કટોકટીના વખતે તે જેલ પણ ગયા હતા.

જનસંઘથી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરનાર કેશુભાઇએ ૨૦૦૧માં જે ગાદી છોડી તેના પર જ બેસીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેવું કહેવું ખોટું ન કહી શકાય કે કેશુબાપાની હાર અને મોદીની જીત એકબીજાના પૂરક બન્યા હતા…

ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં કેશુભાઇ પટેલનો મહત્વનો ફાળો છે. ગુજરાતના રાજકારણમાં તેમની પાયાની સમજ તેમની મૂડી હતી. ૧૪ માર્ચ ૧૯૯૫માં તે પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પણ પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના કારણે ૨૦ ઓકટોબર ૧૯૯૫ તેમને સુરેશ મહેતા માટે ગાદી ખાલી કરી.તે પછી ૧૯૯૮માં બીજી વાર તે સરકારમાં આવ્યા પણ ૨૦૦૧ સુધી તે આ પદ નીભાવી શકયા.અને પછી ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કર્યા.તે પછી ૨૦૧૨માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી.

૨૦૧૨માં ભાજપના વોટ પાડવાનો પણ પ્રયાસ કર્યો. પણ પાછળથી ૨૪ ફેબ્રુઆરીના ૨૦૧૪ના રોજ તેમની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું

જો કે વર્ષ ૨૦૧૪ પછી ખરાબ તબિયતના કારણે તેમને રાજકારણથી દૂરી બનાવી લીધી હતી.પણ ફરી એકવાર અનામત મુદ્દે હાર્દિક પટેલને તેમણે ‘આશીર્વાદ’ આપી રાજકારણમાં ગરમાવો લાવ્યો હતો.

વ્યકિત ગત જીવનની વાત કરીએ તો ૨૦૦૬માં તેમના પત્ની લીલાબહેનનું પણ આગમાં બળી જઇને નિધન થયું હતું.

આજીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં : બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમો
Next Article કટ્ટર ઇસ્લામિક આતંકવાદ સામે મોદી સરકારનો ફ્રાન્સને ખુલ્લો ટેકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up