By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST ઇ-ઇનવોઇસમાં ત્રણ ગણો વધારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GST ઇ-ઇનવોઇસમાં ત્રણ ગણો વધારો
GeneralNational

GST ઇ-ઇનવોઇસમાં ત્રણ ગણો વધારો

HM News
Last updated: 31/10/2020 8:02 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૩૧ : જીએસટી હેઠળ ઇ-ઇન્વોઇસ તૈયાર કરવાની યોજના પ્રાથમિક ખચકાટ પછી સરળતાથી શરૂ થઇ અને મહીનાની અંદર જ રોજના ત્રણ ગણાં ઇ-ઇન્વોઇસ તૈયાર થવા લાગ્યા છે.અત્યારે રોજના ૨૪ લાખ ઇ-ઇન્વોઇસ બની રહ્યાં છે,પહેલી ઓકટોબરે તેની સંખ્યા ફકત ૮ લાખ જ હતી.ઓકટબરથી વાર્ષિક ૫૦૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે બીઝનેશ કરતા એકમો માટે ઇ-ઇન્વોઇસીંગ ફરજીયાત કરી દેવાયું છે.

આ વ્યવસ્થાને મળેલી શાનદાર પ્રતિક્રિયાથી સરકાર બહુ ઉત્સાહિત છે અને ૫૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે બીઝનેશ કરતા એકમો માટે પણ ૧૫ નવેમ્બરથી તેનું પરીક્ષણ શરૂ કરી શકે છે.પછી તેમના માટે પણ આને ફરજીયાત કરાશે.એક અધિકારી અનુસાર,અમે ૫૦ કરોડ અથવા તેનાથી વધારે રૂપિયાનો વાર્ષિક બીઝનેશ કરતા એકમો માટે આ વ્યવસ્થા પ્રાયોગીક ધોરણે ૧૫ નવેમ્બરથી શરૂ કરશું.જેનાથી તેમને તૈયાર થવા માટે પુરતો સમય મળે.

એક સરકારી અધિકારી એ કહ્યુ, ” ઇ-ઇન્વોઇસીંગ પર શાનદાર પ્રતિક્રિયા મળી છે. મોટા ભાગના એકમો તેનું પાલન કરવા તૈયાર છે. ફકત બેંકીંગ અને પરિવહન અને અન્ય કેટલાક ક્ષેત્રોને આમાં સામેલ નથી કરાયા.આ વ્યવસ્થાના ક્રિયાન્વયન બાબતે અત્યાર સુધી કોઇ ફરિયાદ નથી મળી.તનું કારણ એ પણ છે કે મોટી કંપનીઓ પાસે પુરતી અને મજબુત ટેકનીકલ પ્રણાલી છે” ઇ-ઇન્વોઇસીંગ અથવા વેચાણના બિલ ઓનલાઇન દ્વારા ભરવા માટે કંપનીઓએ સરકારી પોર્ટલમાં ઇન્વોઇસ લાઇન દ્વારા ભરવા માટે કંપનીઓ સરકારી પોર્ટલમાં ઇન્વોઇસ રજીસ્ટ્રેશન નંબર (આઇઆરએન) લેવો પડે છે માલ પરિવહન વખતે અધિકારીઓને આ નંબર બતાવવો પડે છે. આગામી થોડા સમયમાં આ વ્યવસ્થા વર્તમાન ઇ-વે-બીલ પ્રણાલીની જગ્યા લઇ લેશે અને સરકારને લાગે છે કે પછીથી સુક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગએ જીએસટી રિર્ટન ભરવાની જરૂર નહીં પડે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નીતિશ અને ભાજપને લાગ્યો ઝટકો : ચારા કૌભાંડમાં લાલુને મળી ગયા જામીન, બિહારની ચૂંટણીમાં આવશે નવો વળાંક
Next Article ચાલુ વર્ષે 39.14 લાખ કરદાતાઓને 1.27 લાખ કરોડનું રિફંડ ચુકવાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up