By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને શિવસેનામાં મળશે મોટું સ્થાન મળશે : સંજય રાઉત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને શિવસેનામાં મળશે મોટું સ્થાન મળશે : સંજય રાઉત
GeneralNationalPolitics

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને શિવસેનામાં મળશે મોટું સ્થાન મળશે : સંજય રાઉત

HM News
Last updated: 31/10/2020 8:09 AM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદમાં નામાંકિત કરવાની ભલામણ અંગેની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આ અંગે નિર્ણય લેશે.રાજ્યપાલ ક્વોટામાંથી રાજ્યની વિધાન પરિષદમાં 12 ઉમેદવારોની નિમણૂક થવાની છે.આ અંગે મહારાષ્ટ્ર કેબિનેટમાં રાજ્યપાલને ઉમેદવારોના નામ મોકલવાની ચચર્નિા એક દિવસ બાદ રાઉતનું નિવેદન આવ્યું છે.માતોંડકરના નામની ચચર્થિી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં રાઉતે પત્રકારોને કહ્યું કે મેં પણ આ અટકળો અંગે સાંભળ્યું છે કે સરકાર માતોંડકરને પરિષદ માટે નોમેનિટ કરશે. આ રાજ્યના મંત્રીમંડળનો વિશેષાધિકાર છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર નિર્ણય લેવા માટે અધિકૃત છે.

મહારાષ્ટ્રની વિધાન પરિષદની 12 સીટો આ વર્ષે જૂન મહિનામાં ખાલી થઇ છે.બંધારણની કલમ 171 અંતર્ગત રાજ્યપાલ સાહિત્ય, કલા, વિજ્ઞાન, સહકારી આંદોલન અને સમાજસેવા સાથે જોડાયેલ 12 વ્યકિતઓને રાજ્યની વિધાન પરિષદ માટે નોમેનિટ કરી શકે છે.શિવસેના,રાકાંપા અને કોંગ્રેસ રાજ્યપાલ પાસેથી ચાર-ચાર નામોની ભલામણ કરશે. માતોંકર સિવાય મરાઠી અભિનેતા તથા શિવસેના નેતા આદેશ બાંડેકર, ગાયક આનંદ શિંદે,ભાજપા છોડીને રાકાંપામાં સામેલ એકનાથ ખડસે અને કિસાન નેતા રાજૂ શેટ્ટીના નામોની પણ ચચર્િ છે.માતોંડકરે 2019માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઇ ઉત્તરથી લોકસભા ચૂંટણી લડી હતી,જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં મુંબઇ કોંગ્રેસના કામકાજની રીતને લઇ તેમણે પાર્ટી છોડી દીધી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માત્ર લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવું અમાન્ય : અલ્હાબાદ હાઈકોર્ટ
Next Article કાલથી ચૂંટણી પ્રચાર બંધ : BJPના નેતાઓ આજે સભા ગજવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up