By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરદાર વલ્લભભાઇ પટેલે પણ રજવાડાઓનો વિલ કરીને ભારતને રાષ્‍ટ્ર બનાવ્‍યુ હતુ : 1928માં બારડોલીમાં થયેલ સત્‍યાગ્રહની આગેવાની લીધી હતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરદાર વલ્લભભાઇ પટેલે પણ રજવાડાઓનો વિલ કરીને ભારતને રાષ્‍ટ્ર બનાવ્‍યુ હતુ : 1928માં બારડોલીમાં થયેલ સત્‍યાગ્રહની આગેવાની લીધી હતી
GeneralNational

સરદાર વલ્લભભાઇ પટેલે પણ રજવાડાઓનો વિલ કરીને ભારતને રાષ્‍ટ્ર બનાવ્‍યુ હતુ : 1928માં બારડોલીમાં થયેલ સત્‍યાગ્રહની આગેવાની લીધી હતી

HM News
Last updated: 31/10/2020 12:17 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી આજે 31 ઓક્ટોબરે મનાવાઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડાઓનો વિલય કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. આજ કારણ છે કે , વલ્લભભાઈ પટેલની જયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસ 2014 માં મનાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે , ભારતનો જે નક્શો બ્રિટિશ શાસનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં 40 ટકા જમીનો આ દેશી રજવાડાઓ પાસે હતી. સ્વતંત્રતા બાદ આ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનમાં વિલય અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે સરદાર પટેલની દૂરદર્શિતા , ચતુરાઈ અને ડિપ્લોમેશીના કારણે આ રજવાડાઓનું ભારતમાં વિલય થયું.

વલ્લભભાઈ પટેલની ‘ સરદાર ‘ બનવા સુધીની રોચક સફર પર એક નજર

– સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતમાં થયો હતો. કરમસદમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યાં બાદ પેટલાદની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

– વલ્લભભાઈની ઉંમર 17 વર્ષની હતી , ત્યારે તેમના લગ્ન ઝવેરબા સાથે થયા હતા

– વલ્લભભાઈને ગોધરામાં એક વકીલ તરીકે પોતાની પ્રેક્ટિશ શરૂ કરી. તેમણે એક વકીલ તરીકે ઝડપથી સફળતા હાંસિલ કરી અને ટૂંક સમયમાં તેઓ મોટા ક્રિમિનલ લૉયર બની ગયા.

– ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવા માટે પટેલને પોતાની પસંદ ગણાવતા ગાંધીજીએ કહ્યું હતું કે , અનેક લોકો મારા પાછળ આવવા માટે તૈયાર હતા , પરંતુ મારું મન સતત સવાલ પૂછતું કે , મારો ડેપ્યુટી કમાન્ડર કોણ હોવો જોઈએ ? આખરે મેં વલ્લભભાઈ વિશે વિચાર્યું.

– 1928માં ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ થયો , જેની આગેવાની વલ્લભભાઈ પટેલે ( Sardar Vallabhbhai Patel) કરી. આ એક મુખ્ય ખેડૂત આંદોલન હતું. તે સમયે તત્કાલીન સરકાર ખેડૂતો પાસેથી જંગી કર વસૂલી રહી હતી. સરકારે કરમાં 30 ટકાનો વધારો કરી દીધો હતો. જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા. વલ્લભભાઈ પટેલે સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો. સરકારે આ આંદોલન કચડવા માટે અનેક પ્રયત્નો કર્યા , પરંતુ અંતમાં લાચારીવશ સરકારને પટેલ સામે નમતુ જોખવું પડ્યું અને ખેડૂતોની માંગ પૂરી કરવી પડી.

– બે અધિકારીઓની તપાસ બાદ કર 30 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધો. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલની સરદારની ઉપાધી આપી.

– 1931માં પટેલને કોંગ્રેસના કરાંચી અધિર્વેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તે સમયે જ્યારે ભગત સિંહ , સુખદેવ અને રાજગુરૂની ફાંસીથી સમગ્ર દેશમાં આક્રોશ હતો. પટેલે એવું ભાષણ આપ્યું , જે લોકોની દેશ ભાવનાને દર્શાવતું હતું.

– પટેલે ધીમે-ધીમે તમામ રાજ્યોના ભારતમે વિલય માટે તૈયાર કરી લીધા હતા , પરંતુ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. નિઝામે નિર્ણય કર્યો ગતો કે , તે પાકિસ્તાન કે ભારતમાં સામેલ નહીં થાય.

– બાદ સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને ખદેડવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું. વર્ષ 1948માં ચલાવવામાં આવેલ ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન થકી નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી દૂર કરવામાં આવ્યા અને હૈદરાબાદને ભારતનો હિસ્સો બનાવી લેવામાં આવ્યું.

– દેશની આઝાદી બાદ પટેલ પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બન્યા હતા.

– સરદાર પટેલના નિધન પર પંડિત નેહરુએ કહ્યું હતું કે , સરદારનું જીવન એક મહાન ગાથા છે. જેનાથી આપણે સૌ પરિચિત છીએ અને સમગ્ર દેશ આ જાણે છે. ઈતિહાસના અનેક પાનાઓમાં તેની નોંધ લેવાશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે. ઈતિહાસ તેમને નવા ભારતના એકીકરણ કરનાર કહેશે. આપણામાંથી અનેક લોકો માટે તેઓ સ્વતંત્રતાની લડાઈમાં આપણી સેનાના એક મહાન સેનાનાયક તરીકે યાદ કરવામાં આવશે. એક એવો વ્યક્તિ જેણે કપરા સમયમાં અને જીતની ક્ષણોમાં બન્ને અવસરે આપણને યોગ્ય સલાહ આપી.

– સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર , 1950ના મુંબઈમાં થયું હતું. 1991માં સરદાર પટેલને મરણોપરાન્ત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી’, જાણીતા શાયર મુનવ્વર રાણાના નિવદેનથી વિવાદ
Next Article કપરાડાના 44 જેટલા સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up