By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાળજું કંપાવી નાખે તેવી ઘટનાઃ મહિલાએ પાંચ બાળકોને છત પરથી ફેંકી દીધા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કાળજું કંપાવી નાખે તેવી ઘટનાઃ મહિલાએ પાંચ બાળકોને છત પરથી ફેંકી દીધા
GeneralNational

કાળજું કંપાવી નાખે તેવી ઘટનાઃ મહિલાએ પાંચ બાળકોને છત પરથી ફેંકી દીધા

HM News
Last updated: 02/11/2020 5:47 AM
HM News
6 years ago
Share
SHARE

રાંચી,તા. ૨: ઝારખંડના સાહિબગંજમાં એક મહિલાએ ૫ બાળકોને પોતાના બે માળના મકાનની છત પરથી એક-એક કરીને નીચે ફેંકી દીધા.એક બાળક નીચે પડતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને બીજા બાળકોને જમીન પર પડતા પહેલા કેચ કરી લઈને બચાવી લીધા.જોકે,તેમાં બાળકોને ઈજા પહોંચી છે.એક બાળકની સ્થિતિ નાજુક છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે.મહિલાએ પોતાની દીકરીને પણ છત પરથી નીચે ફેંકી દીધી.આ બધાને બચાવવા જતાં એક યુવકને પણ ઈજા થઈ છે.

ઘટના અંગે મળતી જાણકારી મુજબ, સાહિબગંજમાં રવિવારે સવાલે ૭ વાગ્યે એક મહિલાએ ૫ બાળકોને બે માળના મકાનની છત પરથી એક-એક કરીને નીચે રસ્તા પર ફેંકી દીધા.આસપાસના લોકોએ જણાવ્યું કે,બાળકોને ફેંકનારી મહિલા ઘરની જ પુત્રવધૂ છે.કેટલાક દિવસોથી તેનું માનસિક સંતુલન બરાબર નથી.તે ઘણી વખત ઘરેથી ભાગી જતી હતી.પરિવારના લોકો તેને પકડીને ઘરે લઈ આવતા હતા. રવિવારે સવારે ૭ વાગ્યે એક-એક કરીને ઘરના બધા બાળકોને મહિલાએ બે માળના મકાનની છત પરથી નીચે ફેંકી રહી હતી.પહેલું બાળક ફેંકયા બાદ જયારે ગામ લોકોએ જોયું તો બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો.પાડોશીઓએ જણાવ્યું કે, ઘરના માલિક બધા બાળકોને સારવાર માટે પડોશી રાજયના ભાગલપુર સ્થિત હોસ્પિટલ લઈ ગયા છે.

ઘટના સંબંધમાં નજરે જોનારાઓએ કહ્યું કે,બિહારી લાલ મંડલ ભવનમાં આસપાસના કેટલાક બાળકો ટીવી જોઈ રહ્યા હતા.આ દરમિયાન ઘરની એક મહિલા બાળકોને બહાનું બતાવી છત પર લઈ ગઈ,પછી બધાને છત પરથી નીચે ફેંકી દીધા. શેરીમાં રહેતા બુધન મંડલ નામના યુવાન અને શર્મિલા નામની એક યુવતીએ બાળકોને કેચ કરીને બચાવી લીધા.આ ઘટનામાં ૧૨ વર્ષના અંશ કુમાર અને ૧૦ વર્ષના આયુષ કુમારને ગંભીર ઈજા થઈ છે,તો બાળકોને બચાવવામાં બુધન મંડલ પણ ઘાયલ થયો છે.

ઘટના સંબંધમાં પોલીસે જણાવ્યું કે,બધા બાળકોક મહિલાા સંબંધીઓના જ છે.કોઈપણ બાળકના માતા-પિતા કે સંબંધીએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી.પોલીસ મામલાની તપાસ કરી રહી છે.સંબંધિત મહિલાને પણ પોલીસ સ્ટેશન બોલાવાઈ છે.પૂછપરછ કર્યા બાદ અને કોઈના દ્વારા ફરિયાદ નોંધાવાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રેલવેની દિવાળી સુધારી: ઓક્ટોબરમાં નૂરની આવક વધીને રૂ 10,405 કરોડ
Next Article હજીરા-ઘોઘા ફેરી સર્વિસનું તા.8ના રોજ મોદીના હસ્તે ઉદઘાટન : કાલથી બુકીંગ શરૂ થઇ જશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up