By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દુષ્કર્મની ફરિયાદ બાદ વડોદરાના પાખંડી પ્રશાંતનો વીડિયો વાયરલ, એક શિષ્યાએ કહ્યું, I Love you…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > દુષ્કર્મની ફરિયાદ બાદ વડોદરાના પાખંડી પ્રશાંતનો વીડિયો વાયરલ, એક શિષ્યાએ કહ્યું, I Love you…
GeneralVadodara

દુષ્કર્મની ફરિયાદ બાદ વડોદરાના પાખંડી પ્રશાંતનો વીડિયો વાયરલ, એક શિષ્યાએ કહ્યું, I Love you…

HM News
Last updated: 02/11/2020 10:46 AM
HM News
5 years ago
Share
SHARE

– પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે. પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી

વડોદરા : ગુજરાતમાં નિત્યાનંદ સાધુની રંગરેલિયા બાદ વધુ એક સંતના ગોરખધંધા સામે આવ્યા છે.વડોદરાનો પાખંડી પ્રશાંત ઉપાધ્યાય છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે.આ પાખંડી બાબા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાી છે.ગઈકાલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાખંડી બાબા પ્રશાંત ઉપાધ્યાય સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.ત્યારે આજે બગલામુખીના ઠગ ગુરુ પ્રશાંતની કહેવાતી શિષ્યા નો વિડિયો વાયરલ થયો છે.આ વીડિયો પાખંડી પ્રશાંતને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો છે.પ્રશાંત અને શિષ્યાનો જન્મ દિવસ એક જ દિવસે આવે છે.શિષ્યા દુનિયામાં સૌથી ભાગ્યશાળી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.શિષ્યા વીડિયોમાં પ્રશાંતને ‘આઈ લવ યુ…’ કહેતા પણ દેખાઈ રહી છે.

પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે.પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી છે.અન્ય આરોપી દિશા જસવાની વિદેશમાં છે,જ્યારે ઉન્નતિ જોશીનું સરનામુ પોલીસ શોધી રહી છે. પાખંડી પ્રશાંતની જેલમાંથી ધરપકડ કરવા ગોત્રી પોલીસે કવાયત શરૂ કરી છે.પીડિડિતાએ પાખંડી પ્રશાંત દુષ્કર્મ પહેલા કોઈ દવાનું સેવન કરતો હોવાનો પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે.

2013 થી 2017 દરમિયાન પ્રશાંતે તેની સેવામાં રહેલી કિશોરી પર 12 વખત દુષ્કર્મ આચર્યું છે. પ્રશાંતની શિષ્યા દિશા અન દીક્ષા હતી,જે કિશોરીને પ્રશાંતના રૂમમાં મોકલી હતી. શિષ્યા પ્રશાંતનાં અનેક રહસ્યો જાણે છે.દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે,જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી.

પ્રશાંત ભૂતકાળમાં નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજસ્થાનમાં ફટાકડાના વેચાણ તથા આતશબાજી કરવા ઉપર પ્રતિબંધ
Next Article કેરળ સોનાની દાણચોરીનો કેસ : મુખ્ય આરોપી રબીસ હમીદને 5 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up