By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પૂછતી હૈ પુલિસ : રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પૂછતી હૈ પુલિસ : રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ
GeneralNational

પૂછતી હૈ પુલિસ : રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ

HM News
Last updated: 04/11/2020 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

ઈંટીરિયર ડિઝાઈનરની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે આજે વહેલી સવારે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી.પોલીસ અધિકારીઓ તેને રાયગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.પોલીસે અર્નબના ઘરની જડતી પણ લીધી હતી.અર્નબ ગોસ્વામીની ધરપકડ અલીબાગમાં નોંધાયેલા એક જૂના કેસ સંદર્ભમાં કરવામાં આવી છે.ગત મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ કેસમાં સીઆઈડી તપાસનો આદેશ આપવામાં આવ્યા હતા.ધરપકડ વખતે પોલીસ અને અર્નબ ગોસ્વામી વચ્ચે ઝપાઝપી થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.

અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકો દ્વારા રૂપિયા ન ચુકવાયા હોવાના આક્ષેપ સાથે 53 વર્ષીય ઈંટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરી હતી.આ મામલે સીઆઈડી દ્વારા ફરીથી તપાસ શરુ કરવાના આદેશ અપાયા હતા.રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે ઈંટીરિયર ડિઝાઈનર અન્વયે નાઈકની દીકરી આજ્ઞા નાઈકએ દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે આ મામલે તપાસ નથી કરી.જેના કારણે અન્વય અને તેની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.આ વાત અન્વય નાઈકે સુસાઈડ નોટમાં લખી હતી. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.
અર્ત્રે ઉલ્લેખનીય છે કે,અર્નબ ગોસ્વામી સામે ટીઆરપી કૌભાંડમાં પણ આંગળી ચિંધવામાં આવી હતી અને તેની કંપ્નીના સીઈઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેના સાસુ સસરા,પુત્ર અને પત્ની સાથે પણ મારપીટ કરી છે.અર્નબે મુંબઇ પોલીસ પર ગુંડાગર્દી કરવાનો આરોપ પણ લગાવ્યો છે.અને જણાવ્યું છે કે પોલીસે તેના પરિવાર સાથે તેની વાત કરતા પણ રોક્યો હતો.તથા દવા દેવાથી પણ રોક્યો હતો.તે પછી અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પોતાની સાથે વાનમાં પોલીસ સ્ટેશન લઇ ગઇ છે.

કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફ્યુચર ગ્રુપ ખરીદવા બેઝોસ-અંબાણી વચ્ચે જંગ
Next Article અમેરિકામાં હિંસાની આશંકા, વ્હાઇટ હાઉસને કિલ્લામાં ફેરવાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up