By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું દરોડા ઓપરેશન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું દરોડા ઓપરેશન
GeneralSaurashtra

દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું દરોડા ઓપરેશન

HM News
Last updated: 05/11/2020 6:45 AM
HM News
6 years ago
Share
SHARE

રાજકોટ, તા. પ : કોરોનાના ગભરાટમાંથી બહાર નીકળીને વેપાર ઉદ્યોગની ગાડી માંડ પાડે ચડી રહી છે અને દિવાળીમાં સારા વેપાર ધંધાની આશા છે.તેવા સમયે તહેવારો ટાણે જ આવકવેરા ખાતાએ ફરી એક વખત દરોડા ઓપરેશન હાથ ધર્યુ છે.ગોધરા,વડોદરા તથા ડાકોરમાં રીયલ એસ્ટેટ ગ્રુપ પર મોટાપાયે દરોડા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આવકવેરા ખાતાના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે ગોધરામાં સોની બ્રધર્સ તરીકે મોટું નામ ધરાવતા બિલ્ડર ગ્રુપ ઉપર આજે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેરમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.બિલ્ડરના નિવાસસ્થાન તથા ઓફિસો અને તેમની સાથે સંકળાયેલા લોકોની ઓફિસોને ઝપટે લેવામાં આવી છે.આ સિવાય વડોદરા તથા ડાકોરમાં પણ બિલ્ડર જુથ પર દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.દિવાળીના તહેવારો ટાણે જ આવકવેરાના દરોડા ઓપરેશનથી બિલ્ડર લોબીમાં ફફડાટ ઉભો થયો છે.એવી ચર્ચા છે કે દરોડાના નિશાન બનેલા બિલ્ડર જુથો રાજકીય કનેકશન ધરાવે છે જેને પગલે સમગ્ર વેપાર ઉદ્યોગમાં ચર્ચાએ જોર પકડયું છે.ગોધરા,વડોદરા તથા ડાકોરમાં હાથ ધરાયેલી દરોડા કાર્યવાહીમાં રાજકોટથી અધિકારીઓની ટીમ તેડાવવામાં આવી છે.રાજકોટના એક ડઝનથી વધુ સહિત 100થી વધારેનો અધિકારીઓનો કાફલો દરોડા ઓપરેશનમાં સામેલ થયો છે.છેલ્લા બે મહિનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વેપાર વધવા લાગ્યા છે.તેવા સમયે આ દરોડા કામગીરી દરમ્યાન મોટી રકમની કરચોરી તથા બેનામી વ્યવહારોનો પર્દાફાશ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીર,CAA,NRC.જીતની તરફ આગળ વધતા બાઇડેનના એ શબ્દો જેને ભારત માટે વધારી ચિંતા
Next Article અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળના પ્રવાસે, 2021ની વિધાનસભા ચૂ્ંટણીની તૈયારી શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

12 hours ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

12 hours ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

12 hours ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

12 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up