By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે
GeneralSurat

કાળીચૌદશે મહાકાળી મંદિર રહેશે બંધ, 400 વર્ષ જૂની પરંપરા તૂટશે

HM News
Last updated: 05/11/2020 7:44 AM
HM News
5 years ago
Share
SHARE

– સાંજના 8 વાગ્યાથી ભક્તોની દર્શન માટે લાગે છે કતાર
– દર વર્ષે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે
– કોરોનાને લીધે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે

સુરતમાં કાળીચૌદશે સુરતનું પ્રસિદ્ધ મહાકાળી મંદિર બંધ રહેશે.કોરોના કપરા કાળે જ્યારે અનેક વિવિધ પરંપરા તૂટી છે,ત્યારે છેલ્લા 400 વર્ષથી ચાલતું મહાકાળી મંદિર બંધ રહેશે અને આ પૌરાણીક પરંપરા પણ તૂટશે.મંદિર બંધ રહેવાનાં અહેવાલથી લોકોમાં અને ખાસ કરીને માઇ ભક્તોમાં ઉદાસીનતા જોવામાં આવી રહી છે. કોરોનાને લીધે કાળી ચૌદસના દિવસે મંદિર દર્શન માટે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે,જૂની પરંપરા મુજબ દર વર્ષે કાળી ચૌદસે આહીં ભક્તોની ભીડ જમા થાય છે અને હજારોની સંખ્યામાં લોકો માઇનાં દર્શનનો લાભ લેતા હોય છે. લગભગ દર કાળી ચૌદસે સાંજના 8 વાગ્યાથી ભક્તોની દર્શન માટે કતાર લાગે છે અને દર વર્ષે 10 હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે,ત્યારે આ કાળી ચૌદસે મા નો દરબાર ભક્તો વિહોણો ખાલી ખમ જોવામાં આવશે.

કોરોનાને લીધે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે તેની પાછળ પ્રસાશનને કોરોના સંક્રમણ વધવાનો ભય છે.અને આની પાછળ યોગ્ય તર્ક પણ છે જ,કારણે કે સુરત સંદર્ભમા કોરોનાની વાત કરવામાં આવે તો,સુરત શહેરમાં 158 અને જિલ્લામાં 56 કેસ સાથે બુધવારે કોરોનાના વધુ 214 કેસ નોંધાયા છે.હજુ પણ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે.આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 37734 થઈ છે.અને બુધવારે કોરોનાની સારવારમાં વધુ બેના મોત નિપજ્યા છે.જેને કારણે કોરોનાનો કુલ મૃતાંક સુરતનો 1013 થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કતારગામમાં આરોગ્ય અધિકારી ઉપર શાહી ફેંકવાના કેસમાં અટક કરાયેલા આરોપીઓ માંથી એક કોરોના પોઝિટિવ : બાકીના જામીન મુક્ત
Next Article કર્ણાટક ભાજપના નેતાની હત્યા અંગે CBI દ્વારા કોંગ્રેસના પૂર્વ પ્રધાન વિનય કુલકર્ણીની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up