By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના ગૃહવિભાગે ‘ઓપરેશન અર્નબ’ પાર પાડવા ૪૦ સભ્યોની ટીમને કામે લગાડી હતી !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના ગૃહવિભાગે ‘ઓપરેશન અર્નબ’ પાર પાડવા ૪૦ સભ્યોની ટીમને કામે લગાડી હતી !
GeneralNational

મહારાષ્ટ્રના ગૃહવિભાગે ‘ઓપરેશન અર્નબ’ પાર પાડવા ૪૦ સભ્યોની ટીમને કામે લગાડી હતી !

HM News
Last updated: 06/11/2020 8:34 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ, તા.૬: મહારાષ્ટ્રમાં રાજય ગૃહ વિભાગના વડા તથા ફઘ્ભ્ના નેતા અનિલ દેશમુખે વર્ષ ૨૦૧૮માં આપઘદ્યાતના દુષ્પ્રેરણા કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે કોંકણ રેન્જ ઈન્સ્પેકટર જનરલ સંજય મોહિતેની આગેવાનીમાં ૪૦ સભ્યોની ટીમ બનાવી હતી.

વર્ષ ૨૦૧૮માં આર્કિટેકટ અન્વય નાયક અને તેમના માતા કુમુદના આપદ્યાત કેસને ફરીથી રીઓપન કરવા માટે રાયગઢ પોલીસે પરમીશન માગી હતી, આ પરમીશન માગવાના થોડા દિવસો પહેલાથી જ પોલીસે ‘ઓપરેશન અર્નબ’ની શરૂઆત કરી દીધી હતી. ‘ઓપરેશન’ને પાર પાડવા માટે મુંબઈ અને રાયગઢ પોલીસના ૪૦ સભ્યોની ટીમ બનાવાઈ હતી.

સંજય મોહિતેએ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવાનો પ્લાન તથા તેનો અમલ કરવાની જવાબદારી લીધી હતી અને તેને હાઈ-પ્રોફાઈલ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝે સાથે પાર પાડવામાં આવ્યો. સિનિયર કેબિનેટ સભ્યએ જણાવ્યું કે,પાવરફુલ અર્નબની સામે મોહિતેના નેતૃત્વની ટીમ માટે આ પડકારજનક કાર્ય હતું. અમે ખૂબ જ કાળજીપૂર્વક વર્તન કર્યું,ઉશ્કેરણી છતાં ટીમના દરેક સભ્યએ સંયમ રાખ્યો.

કેબિનેટ સભ્યએ કહ્યું કે, પ્રાથમિક તપાસ બાદ આ કન્ફર્મ હતું કે અર્નબની આપઘાતના દુષ્પ્રેરણા કેસમાં સંડોવણી છે.તેઓ કહે છે,અર્નબ જયાં રહે છે ત્યાં અમારા લોકોએ પહેલાથી રેકી કરી હતી.આ સિક્રેટ ઓપરેશન હતું.અમને ડર હતો કે જો આ માહિતી લીક થઈ જશે તો ધરપકડથી બચવા અર્નબ શહેર છોડીને ભાગી જશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી. તે ઘરે હોય તેની ખાતરી કરવા માટે પોલીસે સવારનો સમય પસંદ કર્યો હતો. સીનિયર અધિકારી કહે છે,આ પ્લાન કરેલું ઓપરેશન હતું,જેમાં નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.દરવાજો કોણ ખખડાવશે,અર્નબ અને તેના પરિવાર સાથે વાત કોણ કરશે અને જો તે વિરોધ કરે તો શું એકશન લેવી તે બધું પહેલાથી નક્કી હતું. જોકે આખરે વાઝેએ તેને સમજાવ્યો અને તપાસમાં જોડાવાથી ઈનકાર કરવા પર કાયદાકીય બાબતો જણાવી પોઝિશન.આ બાદ બધું સરળ રીતે ચાલ્યું.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું,ફડણવીસ સરકાર હેઠળ આ કેસને બંધ કરવા માટે તમામ પ્રયાસો કરાયા હતા.તેઓ કહે છે,જયારે મેં વિધવા મહિલા તથા તેમના દીકરીને સાંભળ્યા તો હું ચોંકી ઉઠ્યો.મહારાષ્ટ્રમાં આ બન્યું છે તેનો મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો.અમે આ કેસને તેના યોગ્ય પરિણામ સુધી પહોંચાડશું.ભાજપ પર શાબ્દિક હુમલો કરતા ખાસ કરીને ફડણવીસ પર,દેશમુખે કહ્યું,ભાજપે સુશાંત સિંહ રાજપૂતના આપદ્યાત કેસમાં કોઈ પુરાવા ન હોવા છતાં રાજકારણ કર્યું,જયારે અહીં તો સ્પષ્ટ સુસાઈડ નોટ છે,ફડણવીસે તેને દબાવી દીધું.અમે નાયક પરિવારને ન્યાય મળે તેની ખાતરી કરીશું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે અપમાન કરવું કે ગાળો દેવી તે એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનાપાત્ર બાબત નહીં ગણાય : સુપ્રીમ કોર્ટ
Next Article ભાજપ ફરી હિન્દુત્વની ધાર કાઢશે? વિહિપની ધર્મસંસદના એજન્ડા પરથી સંકેત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up