By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચેન્નઇ સ્થિત કંપની, મદુરાઇની ઓફિસો સહિત 5 સ્થળે ITના દરોડા, 1000 કરોડની બેનામી આવક મળી.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચેન્નઇ સ્થિત કંપની, મદુરાઇની ઓફિસો સહિત 5 સ્થળે ITના દરોડા, 1000 કરોડની બેનામી આવક મળી.
GeneralNational

ચેન્નઇ સ્થિત કંપની, મદુરાઇની ઓફિસો સહિત 5 સ્થળે ITના દરોડા, 1000 કરોડની બેનામી આવક મળી.

HM News
Last updated: 09/11/2020 8:02 AM
HM News
5 years ago
Share
SHARE

ચેન્નઇ સ્થિત આઇટી ઇન્ફ્રા કંપનીમાં તથા મદુરાઇ સ્થિત ઓફિસો સહિત પાંચ સ્થળે આવકવેરા વિભાગના દરોડામાં એક હજાર કરોડ રૂપિયાની ગુપ્ત આવક પકડાઇ છે.કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)ના જણાવ્યાનુસાર શુક્રવારે કરાયેલી કાર્યવાહીમાં કંપનીએ સિંગાપોરમાં એક કંપનીમાં રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે.બે કંપની સિંગાપોરની કંપનીની શેરહોલ્ડર છે,જેમાંથી એક આ આઇટી ઇન્ફ્રા કંપની છે. સામાન્ય રોકાણ બાદ પણ તેની પાસે 72 ટકા શેર છે.

દરમિયાન,બીજી કંપનીએ લગભગ પૂરા પૈસાનું રોકાણ કર્યું છે અને તેની પાસે 28 ટકા હિસ્સેદારી છે.તેના થકી કંપનીને 200 કરોડ રૂ. મળ્યા છે,જેનું વર્તમાન મૂલ્ય 354 કરોડ રૂપિયા છે.તે ઇન્કમ ટેક્સ રિટર્નમાં બતાવાયા નથી.તદુપરાંત,કંપનીએ પાંચ બોગસ કંપનીઓના માધ્યમથી 337 કરોડ રૂપિયા આમ-તેમ કર્યા છે.કંપનીએ બેન્કો પાસેથી મળેલી રકમ ગ્રૂપની અન્ય કંપનીઓને વગર વ્યાજે પ્રોપર્ટીમાં રોકાણ માટે પૂરી પાડી અને 423 કરોડ રૂપિયાનું વ્યાજ ન ચૂકવ્યું.ગ્રૂપે 500 કરોડ રૂપિયાની કિંમતની 800 એકર જમીન બોગસ કંપનીઓ દ્વારા ખરીદી છે.કંપની સામે કાળાં નાણાં વિરોધી તથા બેનામી સંપત્તિ કાયદા હેઠળ કાર્યવાહી કરાઇ રહી છે.

રોકાણને લઇને શંકા ગઇ હતી

આવકવેરા વિભાગ દ્વારા જણાવાયું કે સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપનીમાં રોકાણથી તેને શંકા ગઇ.તે કંપનીના શેરહોલ્ડિંગમાં જે બે કંપનીના નામ સામે આવ્યા તેમાંથી એક જ્યાં દરોડા પડ્યા તે કંપની છે જ્યારે બીજી કંપની એક મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ ગ્રુપની પેટાકંપની છે.જે કંપનીમાં દરોડા પડ્યા છે તેની સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપનીમાં 72 ટકા હિસ્સેદારી છે પણ તેનું રોકાણ બહુ ઓછું છે.બાકીની હિસ્સેદારી બીજી કંપનીની છે પણ તેનું રોકાણ બહુ વધારે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિગ્ગજ કોર્પોરેટ લોબિઇસ્ટ નીરા રાડિયા સામે 300 કરોડની બેંક લોન ધાંધલીનો આક્ષેપ
Next Article બિહાર વિધાનસભા ચૂંટણી: RJD, કોંગ્રેસ મહાગઠબંધન વિજય ભણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up