By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કપરાડા : નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કપરાડા : નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા
GeneralPoliticsSouth Gujarat

કપરાડા : નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા

HM News
Last updated: 10/11/2020 11:03 AM
HM News
5 years ago
Share
SHARE

નવા સીમાંકન બાદ કપરાડા બેઠક પર જીતુ ચૌધરીએ ભાજપને પ્રથમ વખત જીતનો સ્વાદ ચખાડ્યો છે.જીતુભાઈ ચૌધરીએ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થઈ ગયા છે.જેમાં આ બેઠક પર જીતુ ચૌધરીએ કૉંગ્રેસના બાબુભાઈ વરઠા હાર આપી છે.

કપરાડામાં ભાજપની જીતના કારણ

>> કૉંગ્રેસના આંતરિક જૂથવાદનો ફાયદો મળ્યો. >> જ્ઞાતિનું ગણિત સાધવાની રણનીતિ સફળ રહી.
>> જીતુ ચૌધરીનો બહોળો રાજકીય અનુભવ ઉપયોગી બન્યો. >> સંગઠનને મજબૂત રાખવામાં છેલ્લે સુધી સફળ રહ્યા.

કપરાડા બેઠક વિશે જાણવા જેવું

>> કપરાડા અને પારડી તાલુકાના ગામોનો સમાવેશ.
>> 162 ગામડાઓની બનેલી બેઠક.
>> આદિવાસીઓની બહુમતી,આદિવાસી અનામત બેઠક.
>> ગ્રામ્ય વિસ્તારના મતદારોનો સમાવેશ.

કપરાડા બેઠકનો રાજકીય ઈતિહાસ

>> 2007 સુધી મોટા પોંઢા તરીકે ઓળખાતી હતી.
>> 2017માં 83.91 ટકા થયું હતું મતદાન.
>> પરંપરાગત રીતે કૉંગ્રેસ તરફી રહ્યા પરિણામ.
>> નવા સીમાંકન બાદ ક્યારેય ભાજપની જીત નહીં.
>> મોટા પોંઢા બેઠક હતી ત્યારે ભાજપની એક જીત.
>> 2017માં માત્ર 170 મતથી કૉંગ્રેસની જીત.

છેલ્લી 5 ચૂંટણીમાં કપરાડાથી કોણ જીત્યું?

>> 2012: ચૂંટણીમાં જીતુ ચૌધરી ચૂંટાયા.
>> 2017: ચૂંટણીમાં જીતુ ચૌધરી ચૂંટાયા.
>> જીતુ ચૌધરી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
>> અગાઉ મોટા પોંઢાથી 2 વખત ચૂંટાયા હતા.

કપરાડાનું જ્ઞાતિ સમીકરણ

વારલી—— 36.8 ટકા
ધોડિયા—— 26.5 ટકા
કુંકણા—— 22.5 ટકા
કોળી પટેલ— 4.9 ટકા
અન્ય———9.3 ટકા

કોની કોની વચ્ચે ટક્કર હતી?

અબડાસા—પ્રદ્યુમનસિંહ જાડેજા–ડો.શાંતિલાલ સંઘાણી
મોરબી——બ્રિજેશ મેરજા——-જયંતીલાલ પટેલ
ધારી——–જે.વી. કાકડિયા—–સુરેશ કોટડિયા
કરજણ——અક્ષય પટેલ——–કિરીટસિંહ જાડેજા
કપરાડા——જિતુ ચૌધરી——–બાબુભાઈ વરઠા
ગઢડા——–આત્મરામ પરમાર–મોહનલાલ સોલંકી
ડાંગ———-વિજય પટેલ——-સૂર્યકાંત ગાવિત
લીંબડી——-કિરીટસિંહ રાણા—ચેતન ખાચર

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BJP સામે બધા એક્ઝિટ પોલ સાબિત થયા પાંગળા, ‘બ્રાંડ મોદી’નો દબદબો યથાવત
Next Article ગુજરાતમાં ભાજપને આઠે આઠ બેઠક મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up