By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ભાજપને આઠે આઠ બેઠક મળી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં ભાજપને આઠે આઠ બેઠક મળી
GeneralGujarat NowPolitics

ગુજરાતમાં ભાજપને આઠે આઠ બેઠક મળી

HM News
Last updated: 10/11/2020 11:10 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીની આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધી કોંગ્રેસના કબજામાં રહેલી તમામ આઠે આઠ બેઠક પર ભાજપ્નું કમળ ખીલ્યું છે. કચ્છ જિલ્લાના અબડાસાની બેઠક પર 1962 પછી કોઇ ધારાસભ્ય રીપીટ થયા નથી પરંતુ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફરી ચૂંટાઇને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે તો બીજી બાજુ કોંગ્રેસના મત વિસ્તાર ગણાતા ડાંગમાં ભાજપ્ના ઉમેદવારનો વિક્રમ સર્જક લીડથી વિજય થયો છે.

અબડાસામાં ભાજપ્ના પ્રદ્યુમનસિંહ જાડેજા અને ડો.શાંતિલાલ સેંઘાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો,બપોરે 3 વાગ્યા સુધીમાં 31માંથી 28 રાઉન્ડની મત ગણતરી પૂરી થઇ છે.ભાજપ્ના ઉમેદવારને 37 હજાર કરતા વધુ મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મોરબીની બેઠક પર ભાજપે જુના જોગી બ્રિજેશ મેરજાને અને કોંગ્રેસે જેન્તીભાઇ પટેલને મેદાનમાં ઉતાયર્િ હતાં. મોરબીમાં 35 રાઉન્ડની ગણતરી કરવાની હોય છે તેમાંથી 33 રાઉન્ડના મત ગણાય ગયા છે અને ભાજપ્ના બ્રિજેશ મેરજા પાંચ હજાર જેટલા મતે આગળ છે,મેરજાને 61761 અને જેન્તીભાઇને 56912 મત મળ્યા છે.

કોળી સમાજના મતદારોનો દબદબો ધરાવતી લીંબડી બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને અને કોંગ્રેસે ચેતનભાઇ ખાચરને ટીકીટ આપી હતી. 42માંથી 37 રાઉન્ડની મત ગણતરી પૂરી થયા બાદ કિરીટસિંહને 74499 અને ખાચરને 47714 મત મળતા કિરીટસિંહ 27785 મતથી આગળ છે અને હવે માત્ર વિજેતા જાહેર કરવાની ઔપચારીકતા બાકી રહી હતી.

ધારીની બેઠક પોતાને મળશે તેવી આશા કોંગ્રેસને હતી અને પ્રારંભીક ટ્રેન્ડમાં લીડની વધઘટ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં ચાલુ રહી હતી પરંતુ 29માંથી 24 રાઉન્ડ બપોરે 3 વાગ્યા સુધીમાં ગણાય ગયા છે અને ભાજપ્ના જે.વી.કાકડીયા તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના સુરેશભાઇ કોટડીયા કરતા 14700 મતથી આગળ છે.

શેડયુલ કાસ્ટ માટેની અનામત જાહેર થયેલ ગઢડામાં ભાજપ્ના આત્મારામભાઇ પરમાર 28માંથી 15 રાઉન્ડના અંતે તેમના હરીફ કોંગ્રેસના મોહનભાઇ સોલંકી કરતા 15196 મતથી આગળ છે.કણજણ બેઠક પર ભાજપ્ના અક્ષય પટેલ 11613 મતથી આગળ છે,29માંથી 24 રાઉન્ડની મત ગણતરી પૂરી થઇ ગઇ છે.કપરાડામાં ભાજપ્ના જીતુભાઇ ચૌધરી કોંગ્રેસના બાબુભાઇ વરઠા કરતા 24352 મતથી આગળ છે.ડાંગ બેઠકના પરીણામોએ સૌ કોઇને ચોંકાવી દીધા છે.આ બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું અને આદીવાસી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.ડાંગમાં ભાજપે વિજયભાઇ પટેલને અને કોંગ્રેસે સૂર્યકાંત ગામીને ટીકીટ આપી હતી.વિજયભાઇ પટેલ 36864 મતથી આગળ છે અને હજુ 14 રાઉન્ડની મત ગણતરી બાકી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કપરાડા : નવા સીમાંકન બાદ ભાજપની પ્રથમ જીત, કૉંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જીત્યા
Next Article ચૂંટણીમાં ટિકિટ ન મળી તો બીજેપી પદાધિકારિયોને ઝાડ સાથે બાંધી દીધા, પાર્ટીના ઝંડા સાથે પણ કરી આટલી ખરાબ હાલત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up