By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?
GeneralNationalPolitics

શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?

HM News
Last updated: 10/11/2020 11:16 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૧૦ : બિહારમાં ભાજપ અને આરજેડી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. રાજયમાં પિકચર હજુ કિલયર નથી થયું,પરંતુ ભાજપ નંબર વન પક્ષ બનીને ઉભરે તેવી શકયતા વધી જતાં હવે નીતિશ ફરી સીએમ બની શકશે કે કેમ તે સવાલ પર ચર્ચા શરુ થઈ છે.

બિહારમાં એનડીએને બહુમતી મળે તેવું અત્યારસુધીના ટ્રેન્ડ્સને આધારે લાગી રહ્યું છે.નીતિશ કુમાર પણ ફરી સીએમ બનવા માટે તૈયાર છે.ખુદ પીએમ મોદી પણ કહી ચૂકયા છે કે નીતિશ કુમાર જ એનડીએના સીએમ કેન્ડિડેટ હશે.જોકે,નીતિશ ખરેખર ફરી સીએમ બની શકશે કે કેમ તેનો સમગ્ર આધાર ભાજપ પર રહેશે.

ભાજપને આ ચૂંટણીમાં જેડીયુ કરતાં ઘણી વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે.જેડીયુ હવે જૂનિયર સહયોગી દેખાતી નજરે પડી રહી છે,ત્યારે ભાજપના નેતાઓ પણ શબ્દોને તોલી-તોલીને નિવેદન આપી રહ્યા છે.પક્ષના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે,હાલ તો હું એમ જ કહીશ કે નીતિશ સીએમ બનશે.સાંજ સુધી પરિણામ આવ્યા બાદ જોઈશું કે શું રાજકીય સ્થિતિ સર્જાય છે.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે નીતિશ કુમારનું કામ ઘણું સારું હતું.જોકે,દુષ્પ્રચારને કારણે જેડીયુનો વોટ શેર ઘટ્યો છે. મોદીના જાદુથી ભાજપનો સ્ટ્રાઈક રેટ સારો રહ્યો છે.તેમણે કહ્યું હતું કે જે વલણ આવી રહ્યા છે તે મોદીની અસર છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોના કાળમાં બિહાર પરત ફરેલા લોકોમાં બેરોજગારી અને પૂરને કારણે સીએમ નીતિશ કુમાર પ્રત્યે નારાજગી સામે આવી રહી હતી. આ જ સ્થિતિને પામીને ચિરાગ પાસવાને પાટલી બદલી હતી,અને એનડીએથી અલગ થઈ ગયા હતા.તેવામાં પીએમ મોદીએ બિહારમાં ઝંઝાવાતી પ્રચાર કરી આખો માહોલ બદલી નાખ્યો.

૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશે લાલુ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ થોડા જ મહિનાઓમાં તેનો અંત આવ્યો હતો.ત્યારબાદ નીતિશે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી લીધી હતી.નીતિશ અને ભાજપના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે.ભાજપના પોસ્ટરમાંથી નીતિશનો ફોટો હટાવી દેવાયા બાદ પણ જેડીયુ ફિકસમાં મૂકાઈ ગયું હતું, પરંતુ કંઈ બોલી શકે તેમ નહોતું.હવે જો ભાજપને બિહારમાં સૌથી વધુ બેઠકો મળે તો સીએમની ખુરશી નીતિશને મળે છે કે કેમ અને જો મળે તો કઈ શરતો પર મળે છે તે પણ જોવાનું રહેશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચૂંટણીમાં ટિકિટ ન મળી તો બીજેપી પદાધિકારિયોને ઝાડ સાથે બાંધી દીધા, પાર્ટીના ઝંડા સાથે પણ કરી આટલી ખરાબ હાલત
Next Article 23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up